હસી મજાક કરતા ઘરે આવી અને રૂમ બંધ કરીને ગળા ફાંસો ખાઈ લીધો, માતા-પિતાના રડી રડીને હાલ બે હાલ, કારણ હજી પણ અકબંધ

ભોપાલમાં નવમા ધોરણ માં ભણતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. આવી નાની ઉંમરમાં આવડું મોટું પગલું ભર્યાનું શું કારણ અને શું છે સમગ્ર ઘટના ચાલો જાણીએ. દીકરીના પિતા અવધેશ પ્રજાપતિ સેનાના રીટાયર્ડ ઓફિસર છે. તેમણે બે દીકરી અને એક દીકરો છે જેમાં આ ગળાફાસો ખાનાર બાળકી પરંતુ જે બીજા નંબરની દીકરી છે.

તમને જણાવી દઈએ જ્યારે આ સમગ્ર ઘટના બની તે પહેલા આખો પરિવાર એક મેજીક શો જોવા ગયો હતો અને હસી મજાક સાથે આખો પરિવાર ઘરે પરત ફર્યો હતો પરિવારને આ મેજિક શો કોઈ ખાસ પસંદ ન આવ્યો હતો તેઓ પરિવારે જણાવ્યું હતું ઘરે આવીને આર્મીમાંથી રીટાયર્ડ પપ્પાને અંશુ એ હસીને ચા પીવડાવી હતી અને બાદમાં તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી જે બાદ અંશુ એ ગળાફાંસો ખાઈ લે પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ તરતો તો તરત જ ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઊંઘ માંથી કોઇપણ જાતની સુસાઈદ નોટ મળી નથી. પરિવારને પણ દીકરી અંશુઍ આ પગલું કેમ ભર્યું તે હજી પણ સમજાતું નથી.

માતા-પિતાનું રડી રડીને હાલત કફોડી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે કેમ મૃતક અંશુંએ ધોરણ આઠ માં ટોપ કર્યું હતું અને ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી એટલા માટે કારણ હજી પણ સમજાતું નથી કે તેણે આવડું મોટું પગલું કયા કારણથી ભર્યું છે.

અંશુ CBSE સ્કૂલમાં ભણતી હતી રવિવારના રોજ પોતાના પરિવાર સાથે અને પાડોશી સાથે નજીકમાં આવેલા ટિટી નગર મેજિક શો જોવા માટે ગયા હતા. ત્યારે સાંજે પાંચ વાગ્યા આસપાસ ઘરે પરત ફર્યા હતા. પિતા અવધેશ પ્રજાપતિ એ પોલીસને જણાવ્યું હતું કે માર્કેટ જતા પહેલા દીકરી અંશુએ તેણે હસીને ચા પણ બનાવી હતી અને બાદમાં હસી મજાક પણ કરતી હતી.

અને બાદમાં હું માર્કેટ જતો રહ્યો અને બાદમાં બે કલાક બાદ દીકરી અંશ રૂમમાંથી બહાર ન આવી ક્યારે પત્ની તને બોલાવવા ગઇ અને ઘણી વખત સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઇપણ જાતનો અવાજ આવ્યો ન હતો અંતે પાડોશીએ દરવાજો તોડી નાખ્યો ત્યારે અંશુ પંખા પર દુપટ્ટા ના ફંદા પર લટકી રહી હતી તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ સમગ્ર ઘટના દરમ્યાન એસ આઈ વિજયસિંહ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન સોસાયટીના કોઈ કારણ હજી ખબર પડી નથી કે કયા કારણથી આ બાળકીએ ગળાફાંસો ખાધો છે જોકે તે ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી અને એ સ્કૂલમાં ટોપર હતી પોલીસના સમગ્ર ઘટનાની જાણ રાત્રે થવાથી અને બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. હજુ પણ આ કારણ અકબંધ છે કે દીકરીએ શા કારણથી પોતાનું જીવન ટુંકાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *