સુરતના હજારો દીકરીઓના પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણી હવે INDIAN IDOL માં સ્પેશિયલ મહેમાન તરીકે જોવા મળશે, સૌથી પહેલાં જાણો ટીવી ઉપર ક્યારે બતાવવામાં આવશે આ એપિસોડ અને દેશભરના લોકો માટે શું લાવી રહ્યા છે સારા સમાચાર જાણો…
સુરતના લોકપ્રિય સમાજ સેવક અને ઉદ્યોગપતિ એવા મહેશભાઈ સવાણીને અત્યારે સૌ કોઈ લોકો ઓળખે છે મહેશભાઈ સવાણી ને અત્યારે કોઈ પરિચયની જરૂર નથી મહેશભાઈ સવાણી એ હંમેશા સેવાકીય કાર્યોમાં સૌથી પહેલા હોય છે અને સેવાના કાર્યો માટે જ તે હંમેશા ચર્ચિત પણ રહેશે તો દોસ્તો આજે તમને એક મહેશભાઈ સવાણી ને લગતી ખૂબ જ સારા સમાચાર જણાવીએ અત્યાર સુધીમાં સર્વ ધર્મ સર્વ સમાજની પાંચ હજારથી વધુ દીકરીઓના લગ્ન મહેશભાઈ સવાણી કરાવ્યા છે.
મહેશભાઈ સવાણી પાલક પિતા તરીકે પણ સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ આખા દેશમાં ઓળખાય છે દર વર્ષે મહેશભાઈ સવાણી લગ્નનું આયોજન કરે છે અને તેમાં મા બાપ વગરની દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી બનતા હોય છે અને લગ્ન કરવામાં મદદરૂપ થતા હોય છે દીકરીના લગ્ન ધામધૂમ પૂર્વક મહેશભાઈ સવાણી કરાવતા હોય છે આવી એક નહીં અનેક દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાય છે મહેશભાઈ સવાણી.
અત્યાર સુધી મહેશભાઈ સવાણી રાજ્ય કક્ષાએ ખૂબ જ ચર્ચિત હતા અને દેશ-વિદેશમાં પણ તેમનું નામ જબ જાહેર હતું ત્યારે અત્યારે વધુ એક વખત ઇન્ટરનેશનલ કક્ષાએ મહેશભાઈ સવાણી નું નામ રોશન થવા જઈ રહ્યું છે મિત્રો તમને જણાવી દેવી હોય તો આખા દેશમાં લોકપ્રિય શો અને પ્રખ્યાત શો એવા ઇન્ડિયન મ્યુઝિકલ કોમ્પિટિશન એવા ઇન્ડિયન આઈ ડોન્ટ માં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી આવવાના છે.
સ્પેશિયલ એપિસોડમાં ઇન્ડિયા કી ફરમાઈશ માં હજારો દીકરીઓના પાલનહાર પાલક પિતા મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહેવાના છે અને ખાસ મહેમાન તરીકે પણ તે શોમાં આવશે તમને જણાવી દઈએ તો 19 નવેમ્બર એટલે કે આજે જ મહેશભાઈ સવાણી ઇન્ડિયન આઇડલમાં જોવા મળશે તમને જણાવી દઈએ તો મિત્રો દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મહેશભાઈ સવાણી અનાથ બાળકીઓ જેમના મા બાપ ન હોય તેમના લગ્ન કરાવવાના છે.
સુરતની ધરતી ઉપર 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરના રોજ મહેશભાઈ સવાણી દીકરી જગતજનની આધારિત સમુહ લગ્ન કરવા જઈ રહ્યા છે અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ 5,000 જેટલી દીકરીઓના પાલક પિતા બની તેમણે લગ્ન કરાવ્યા છે અને ઇન્ડિયન આઇડોલમાં પણ મહેશભાઈ સવાણી સ્પેશિયલ એપિસોડમાં આવશે અને પી પી સવાણી પરિવારના આંગણે 5,000 થી વધારે દીકરીઓના પરિવારમાં કૃષિનો માહોલ જોવા મળ્યું મળે તે માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય.
મહેશભાઈ સવાણી આવા સમાજ સેવા કાર્ય માટે એક નેશનલ ટેલિવિઝન ઉપર આવે છે અને તે પણ સ્પેશિયલ એપિસોડમાં તો તે ફક્ત મહેશભાઈ સવાણી માટે જ નહીં પરંતુ રાજ્યના તમામ લોકો માટે ગર્વની વાત કહેવાય આવા મહાનુભાવને સન્માનિત કરવા જોઈએ અને નેશનલ ટેલિવિઝન ઉપર મહેશભાઈ સવાણીને સન્માનિત થઈ રહ્યા છે જે ખૂબ જ ગર્વ ની વાત કહેવાય. ઇન્ડિયન આઇડોલ ના જજ નેહા કક્કર હિમેશ રેશમિયા અનુમલિક અને વિશાલ દદલાણી એ મહેશભાઈ સવાણી આ સેવા કાર્યથી ખૂબ જ વખાણ કર્યા.