સમાચાર

સોનાના ભાગમાં થયો વધારો, જાણો તમારા શહેરના ભાવ અને કેમ વધ્યો આટલો બધો ભાવ…

હાલનું માર્કેટ એવું છે કે સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવો આવતા હોય છે જેના અનેક કારણો પણ હોય છે ક્યારેક વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં વધારો કંઈક ઘટાડો થતો હોય તો ક્યારેક કોઈ અન્ય કારણોના લીધે સોના ચાંદીના ભાવમાં ફેરફાર થતો હોય છે વિવિધ શહેરોમાં પણ સોના ચાંદીના ભાવમાં બદલાવ થતા રહેતા હોય છે […]

સમાચાર

આજે થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

વિશ્વ બજારમાં અત્યારે ક્રૂડ ઓઇલ ની કિંમત માં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ક્રૂડ ઓઇલ ની કિંમત વિશ્વ સ્તરે ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે જેમાં મોંઘા કરોડને કારણે ઘણી કંપનીઓ દબાણ હેઠળ છૂટક બજારમાં ભાવ વધવાની સંભાવના છે તે દરમિયાન સરકારિ માલિકની કંપનીઓ આજે સોમવારના દિવસે પેટ્રોલ ડીઝલના નવા છૂટક […]

સમાચાર

છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં પડ્યો વરસાદ, હવામાન વિભાગે બીજી વાર વરસાદને લઈને કરી મોટી આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં મેઘરાજા પોતાનો કહેર વરસાવ્યો હતો જેમાં નવસારી સતલાસણા તાલુકામાં 1.4 ઈંચ વરસાદ વરસાવ્યો હતો સાથે વડાલીમાં 1.9 ઇંચ વરસાદ માંગરોળમાં 1.7 ઈચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વિવિધ તાલુકાઓમાં વરસાદે પોતાની નોંધણી કરાવવી હતી જેમાં સોનગઢ ખાંભા અને કરજણ […]

સમાચાર

અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે NDRF ની ટીમોને તૈનાત કરી, આ વિસ્તારો માટે આગામી દિવસો ભારે…

રાજ્યમાં પાંચ દિવસ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાં વિભાગ એ આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચેતવણી ના ભાગ સ્વરૂપ એન ડી આર એફ ટીમો અત્યારે તૈયાર કરવામાં આવી છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છ એનડીઆરએફ ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જવાબ એન ડી આર એફ ના […]

સમાચાર

અંબાલાલ પટેલની આગાહી!! પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં વિવિધ જગ્યાએ છ NDRFની ટીમો તૈનાત

રાજ્યમાં શનિવારે મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં 149 તાલુકાઓમાં મેઘરાજા કહેર મચાવી દીધી હતી. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી થઈ રહ્યું હતું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને આ સમગ્ર માહોલ જોતા ખેડૂત પુત્ર ખૂબ જ ખુશ થયા હતા. હાલ ગુજરાતમાં અત્યારે ચોમાસુનો દોર ચાલી […]

સમાચાર

મેઘરાજાએ આ વિસ્તારમાં તાંડવ મચાવ્યો, એક રાતમાં એક સાથે 12 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો

ગુજરાતમાં 24 કલાકમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદી ઝાપટા વરસાવ્યા છે. તેમાં પણ મેઘરાજાએ આણંદ જિલ્લા પર વિશેષ કૃપા કરી છે. આણંદ જિલ્લાના બોરસદમાં છ કલાકમાં 12 ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે પાણી ભરાયા હતા. ભારે વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં […]

સમાચાર

હવામાન વિભાગે કરી આગામી પાંચ દિવસ માટે મોટી આગાહી, આ વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. […]

સમાચાર

ધોધમાર વરસાદમાં સગા બે ભાઈઓ પાણી ભરેલા ખાડામાં નાહવા પડ્યા બન્ને ના મોત, બીજી બાજુ એક સાથે 7 લોકો નદીના પ્રવાહમાં…

અષાઢી બીજ ના દિવસે મેઘરાજાએ પોતાનો કહેર આખા રાજ્યને બતાવી દીધો છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ખૂબ જ મન મૂકીને વરસ્યા. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત નવસારી વલસાડ ડાંગ મેઘરાજા એ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી જ્યારે બીજી તરફ રાજકોટ થયેલી વાત કરે તો રાજકોટના 10 તાલુકામાં મેઘરાજાએ ધુમાદાર […]

સમાચાર

બોરસદ તાલુકામાં આભ ફાટ્યું કે શું? 11 ઇંચ વરસાદ માત્ર 6 કલાકમાં જ તૂટી પડ્યો, બીજા આ વિસ્તારમાં પણ…

અષાઢી બીજના દિવસે ઘણા બધા શહેરમાં જગન્નાથજીની સવારી નીકળી હતી. એ દિવસે ઘણા શહેરોમાં મેઘરાજા પણ ખૂબ જ મહેરબાન થયા હતા. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ 64 તાલુકામાં અડધાથી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં થયો હતો. ત્યારે જ કલાકમાં 11 ઇંચ વરસાદ પડી જતા ઠેર […]

સમાચાર

હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી ત્રણ કલાકમાં જ રાજ્યમાં… આ વિસ્તારો ખાસ અહીં છે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ એ શનિવારના રોજ એટલે કે બીજી જુલાઈ એ એ આગામી ત્રણ કલાકમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અડધાથી લઈને એક ઇંચ સુધી વરસાદ આપકી શકે તેવી શક્યતાઓ જાહેર કરી છે અગાઉ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગાહી જાહેર કરી હતી જેમાં 30 જૂનથી લઈને પહેલી જુલાઈ સુધી ભારેથી અતિભારે […]