સમાચાર

બનાસકાંઠામાં પોતાની વહુના ત્રાસથી ૭૫ વર્ષનાં સાસુ ઘરેથી નીકળી ગયા, વહુ ઘારણ કામ કરાવતી અને…

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતાં એક ૭૫ વર્ષીય વૃદ્ધાની સેવા કરવાને બદલે ઘરનું બધું કામ કરાવી, અને સમયે જમવાનું પણ ન આપી વહુ માનસિક ત્રાસ આપતી રહેતી હતી. અંતે, સાસુ કંટાળી અને કોઈને પણ જાણ કર્યા વગર જ પોતાના ઘરેથી નીકળી ગયાં હતાં અને પોતાની પાસે પૈસા ન હોવાથી પગપાળા ચાલી અને પાટણ […]

સમાચાર

તું મારા દીકરાને જરા પણ પસંદ નથી અને તું લાયક પણ નથી, મારા ઘરમાંથી અત્યારે જ બહાર નીકળી જા નહિ તો…

પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતા પાસે દહેજ પેટે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. મારા દીકરાને તો વિદેશમાં નોકરી લાગેલી છે, તારા પિતાએ કોઈ સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહી અને સાસરિયાવાળાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહિ તું મારા દીકરાને લાયક પણ નથી, મારા ઘર માંથી અત્યારે જ બહાર નીકળી […]

સમાચાર

હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા સમાચાર, આ વર્ષે ભારત દેશમાં ચોમાસું કેવું રહશે અને ભુક્કા કાઢશે વરસાદ

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે (આઇએમડી)ગુરુવારે મોનસૂન ૨૦૨૨ પર પ્રથમ ભવિષ્યવાણી કરી આપી છે. દક્ષિણ પશ્ચિમી મોનસૂનના પૂર્વાનુમાન પર એવું જણાવ્યું છે કે આ વર્ષે મોનસૂન ખુબ જ સામાન્ય રહેશે. દર વર્ષે મોસમ વિજ્ઞાન વિભાગ બે તબક્કામાં માનસૂનના વરસાદ પર પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે. પ્રથમ ભવિષ્યવાણી એપ્રિલમાં કરવામાં આવે છે અને બીજી જૂનમાં કરવામાં આવે […]

સમાચાર

બાળકને સાચવવા માટે દંપતી ઝઘડ્યું, પતિએ ગળેફાંસો ખાતાં મોત થયું, પત્નીએ પી લીધું એસિડ

રાજકોટ શહેરના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્કમાં એક પતિએ ગળેફાંસો ખાતા તેની પત્નીએ એસિડ પી લીધું હતું. જોકે આ બનાવમાં પતિનું મોત થયું હતું, જ્યારે પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં દોઢ વર્ષના પુત્રને સાચવવા મામલે દંપતી વચ્ચે ઝઘડો કઈક થયો હતો અને […]

સમાચાર

પ્રેમીપંખીડાએ વૃક્ષની ડાળી સાથે ગળાફાસો ખાઈને જીવન ટુંકાવ્યું, પોલીસ કર્મી પણ જોઇને ચોકી ઉઠ્યા

ગુજરાતના ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો ખુબ જ વધી રહ્યા છે. પ્રેમમાં આંધળા થયેલા અને એકમેકને સાથે જીવવાના વચનો આપતા પ્રેમી પંખીડાઓ આત્મહત્યાના રસ્તે પહોંચી મોતને વ્હાલું કરી લેતા હોય છે, આવા અનેક કિસ્સાઓ બહાર આવત હોય છે. ઠાસરામાં બે પ્રેમીપંખીડાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. ખેડા જિલ્લાના ઠાસરામાં આજે ગુરૂવારના […]

સમાચાર

સુરતના 21 વર્ષીય યુવકને અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા જીવન ટુંકાવ્યું

સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે દરમિયાન યુવકે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ એડમીશન ન મળતા હતાશામાં આવી જઈ અને ગળેફાંસો […]

સમાચાર

બાળકને ઓરીની રસી આપ્યા બાદ થયું મોત, પરિવારજનોનો આક્ષેપ શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે લઈ જતા રસ્તામાં જ…

સંખેડાના રતનપુર ગામે બુધવારના રોજ બપોરે ૯ માસના એક બાળકને ઓરીની રસી મૂકાવ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ મુક્યો હતો. બાળકને સંખેડા રેફરલમાં લાવવામાં આવ્યું હતું. બાદ અહિયાથી તેને પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવા પર કાર્યવાહી હાથ ધરી લીધી છે. બાળકને દવાખાને લઈ જતી […]

સમાચાર

સુરતના અબજોપતિના ઘરે થયો દીકરીનો જન્મ તેને રાજકુમારીની જેમ ફેરવી, ધોળકિયા પરિવારમાં ચાર દાયકા બાદ દીકરીનો જન્મ

ભારત દેશમાં આજે પણ દીકરાઓની ઘેલછા ઓછી થતી નથી. આજે પણ દીકરીના જન્મ થતા તેને ત્યજી દેવાના કિસ્સા વધતા જાય છે. ત્યારે સુરતના એક અબજોપતિ પરિવારમાં દીકરીના જન્મને એક અવસર બનીને વધાવ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાના પરિવારમાં વર્ષો પછી જન્મેલી રાજકુમારીના વધામણા માટે એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમની […]

સમાચાર

સટ્ટો રમવામાં દેવું થઈ જતાં બાળકીનું અપહરણ કરીને નદીમાં ફેંકી દીધી, કોર્ટનો ચુકાદો આવી ગયો

નડિયાદમાં બહુચર્ચિત તાન્યાની હત્યા કેસનો ચુકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવી દીધો છે. નડિયાદમાં આજથી ૫ વર્ષ પહેલાં માસૂમ ૭ વર્ષીય બાળકી તાન્યાનું તેના પાડોશીઓએ ખંડણીના હેતુથી અપહરણ કરીને તેને નદીમાં ફેંકીને ક્રૂર હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ ઘટનામાં સામેલ પાંચ આરોપીની પોલીસે જે-તે સમયે ધરપકડ કરી લીધી હતી. જ્યારે બીજી બાજુ નડિયાદ સહિત […]

સમાચાર

પટેલ પરિવારના ત્રણ સભ્યોને કોર્ટે આપી આજીવન કેદની સજા, તાન્યા મર્ડર કેસનો ચુકાદો

વર્ષ ૨૦૧૭માં બનેલ નડિયાદનો ચકચારી માસૂમ તાન્યા અપહરણ અને હત્યા કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે આરોપી મિત પટેલને દોષિત ઠેરાવી દીધો છે. નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા આપવાનું એલાન કરવામાં આવ્યું છે. હત્યારા મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ […]