લેખ

બહેન બનાવી રહી હતી પ્રેમી સાથે શારીરિક સંબંધ, આવી ગયો ભાઈ અને પછી તો તે પણ…

બહેન બાજુમાં રહેતા પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી. ઘરે કોઈ હતું નહીં તેથી તેણે બાજુના ઘરમાં રહેતા પોતાના પ્રેમી ને ઘરે બોલાવી લીધો હતો. ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર થઇ ગયા હતા. પછી તેઓ રોમાન્સ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ તેઓ શારીરિક સંબંધ બનાવવા લાગ્યા હતા. પરંતુ ઘરનો દરવાજો બંધ કરવાનું તેઓ ભૂલી ગયા હતા. તેથી યુવતી નો ભાઈ ઘરે આવી ગયો હતો અને બંને ને જોઈ લીધા હતા ત્યાર બાદ ભાઈ પણ…

પટનામાં રહેતા 19 વર્ષના એક ગરીબ પરિવારના યુવાનને પાડોશમા રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેની યુવતીના ભાઈને જાણ થઈ હતી. તેણે યુવાનના ઘેર જઈ સમાધાનની વાત કરી હતી. યુવાને પણ માફી માગી લીધી હતી. બાદમાં યુવતીનો ભાઈ ઘરની બહાર નીકળી ગયો હતો. પરંતુ, બાદમા ફરી છરી સાથે પાછો આવ્યો અને આવી ને પરિવારની નજર સામે યુવાનને પેટમા છરીનો ઘા ઝીંકી દઈ તેની હત્યા કરી હતી. અને હવે મારી બહેન સામે નજર કરીશ કે વાતચીત કરીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી નાસી છૂટયો હતેા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. તેથી બનાવ હત્યામાં પરિણમ્યો છે.

યુવકના પરિવાર એક સભ્ય આનંદે (નામ બદલ્યું છે.) ફરિયાદમા જણાવ્યુ છે કે અમે ત્રણ ભાઈઓ સાથે રહીએ છીએ, ઘટનાની સાંજે અમે બધા ઘરે હતા ત્યારે બાજુની શેરીમા રહેતો અજય (નામ બદલ્યું છે.) ઘરે આવ્યો હતો અને મને વાત કરી હતી કે તમારા ભાઈ નો પુત્ર વિનય (નામ બદલ્યું છે.) પંદર દિવસથી મારી બહેનને ફોન કરે છે. અમે અજય સાથે સમાધાન કરી લીધુ હતુ. પણ વિનયને હાજર કરી સમાધાનની વાત કરતા વિનયને હાજર કર્યા બાદ વિનયે તમામની માફી માગી હતી. પણ વિનય જેવો ઘરની બહાર નિકળ્યો કે અજયે ઉશ્કેરાઈ જઈ વિનય ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચ્યા બાદ મોત થયુ હતુ.

આ અંગે પટના જાફરાબાદ વિસ્તારના પીઆઈ રાણાએ તપાસ હાથ ધરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પટનાના આંતરિયાળ વિસ્તારમા રહેતા અને ત્યાંની એક કંપનીમાં વાયારમેન તરીકે કામ કરતા આનંદ ની ફરિયાદ પરથી અજય સામે ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન હોસ્પિટલમાં વિનય નુ મોત થતા પોલીસે ખૂનની કલમનો ઉમેરો કર્યો છે. આરોપી યુવક તેની બહેન અને પ્રેમી મૃતક ને શારીરિક સંબંધ બાંધતા જોઈ ગયો હતો. ત્યાર બાદ પ્રેમી દીવાલ કૂદીને ભાગી ગયો હતો. તેથી આરોપી યુવક ગુસ્સે થઈ ગયો હતો. તેણે પોતાની બહેનને પણ ધમકાવી હતી અને મૃતક પ્રેમી સાથે કોઈ સંબંધ ન રાખવા સમજાવી હતી.

પછી આરોપી મૃતક ના ઘરે ગયો હતો. ત્યાં જઈ તેણે પોતાની બહેનને મૃતક ફોન કરીને સતાવે છે તેવું કહ્યું હતું. જો કે મૃતક હજાર ન હતો. પરંતુ તેના પરિવાર ના સભ્યો સમાધાન કરવા માંગતા હતા. તેથી તેમણે આરોપી યુવક ને સમજાવ્યો હતો અને સમાધાન કરી લેવાનું કહ્યું હતું. તેથી આરોપી પણ સહમત થઈ ગયો હતો. ત્યાર બાદ બધા લોકોએ સાથે મળી વાત કરી સમાધાન પણ કર્યું હતું. આ સમાધાન દરમિયાન મૃતક પ્રેમી હાજર ન હતો તેથી આરોપી યુવકે તેને બોલાવવા કહ્યું હતું.

ત્યાર બાદ આરોપી યુવક ના કહેવાથી પરિવારના લોકો એ મૃતક પ્રેમી ને બોલાવ્યો હતો. તેણે પણ યુવતીના ભાઈ ના કહેવા પ્રમાણે માફી માંગી લીધી હતી અને હવે ક્યારેય તે ફોન નહીં કરે તથા બીજી વાર કોઈ ભૂલ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ત્યાર બાદ સમાધાન કરી ને આરોપી યુવક ચાલ્યો ગયો હતો પરંતુ થોડીવાર બાદ તે પાછો આવ્યો હતો. તે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં છરી હતી. આવીને તેણે મૃતક ને ચરી વડે ઘા માર્યા હતા. ત્યાર બાદ તેને હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જો કે આરોપી હજુ ફરાર છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *