સગા ભાઈએ જ બહેનની હત્યા કરીને કુવામાં ફેકી દીધી અને બાદમાં બીજા જ દિવસે બહેનની અતિપ્રિય વસ્તુ લાવીને…

થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના લીમડી ભોગવો નદીમાં એક મહિલાની લાશ મળી આવી હતી મહિલાની મોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધીને હાથ પગ કપડાના કટકા વડે બાંધણી લીધા હતા જેથી કોઈના ઓળખમાં ન આવે ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસ કર્મચારીઓને થતા જ પોલીસે ક્લાસનેતર તો તરત જ પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી ત્યારે તે જાણવા મળ્યું કે મહિલાને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી છે.

કુવાફમાંથી મળેલી આ લાશ ફૂગાય જવાથી ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી અને તેના કારણે મહિલા ના હાથ પર રહેલા છૂંદણા ને આધારે પોલીસ કર્મચારીઓ એમ મહિલાની સાચી ઓળખ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બાદમાં જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા જ લીંબડી ખારાવાસમાં રહેતા નયના શંકરભાઈ રાઠોડ નામની મહિલા ગુમાવવાનું જાણ મળતા જ પોલીસ કર્મચારીઓ પરિવારજનોને ક્લાસની ઓળખ કરવા માટે બોલાવી લીધા હતા.

ત્યારે મહિલા ના ભાઈ દિનેશ રાઠોડ એ આ લાશ મારી બહેનની નયનાની નથી તેમ કહીને ના પાડી હતી, મળતી માહિતી મુજબ પોલીસને બાતમી આધારે પોલીસે આવી પૂછપરછ ખૂબ જ ઊંડાણપૂર્વક કરી અને મહિલાના ભાઈ એટલે કે દિનેશ રાઠોડ ને ભાંગી પડ્યો હતો અને બાદમાં પોતે જ બહેનની હત્યા કરી છે તેનું કબુલાત પણ કરી હતી.

પોલીસ કર્મચારીઓએ મહિલાના ભાઈને વધારે પૂછપરછ કરતા દિનેશ જણાવ્યું હતું કે બહેન નૈના અગાઉ સચાણા કહેતા હતા અને તે સમયે રોહિત ઈશ્વરભાઈ ઠાકોર નામના એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો અને પહેલા પણ તે રોહિત રાઠોડ સાથે ભાગી ચૂકી હતી પરંતુ થોડા સમય બાદ તે પાછી કરે આવી ગઈ હતી,

પરંતુ પરિવારના લોકોને એવી શંકા હતી કે આપ ફરી એકવાર રોહિત રાઠોડ સાથે ભાગી જશે, 27જૂને પરિવારના લોકોએ લીમડામાં એક પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન અચાનક ઘરે જવાય ત્યાંથી નીકળી હતી અને ત્યારે તો તરત જ નહીં નાનો ભાઈ પણ દિનેશ પણ ઘરે પાછો આવી ગયો હતો અને ત્યારે બહેન કબાટમાંથી કંઈક વસ્તુ શોધતી હોય તેવું દિનેશ ને લાગ્યું હતું અને

ત્યારે દિનેશને એમ થયું કે બહેન દાગીના લઈને ભાગી જવાની તૈયારી કરે છે તો ફરી એક વખત સમાજમાં આ ગુરુના કટકા થઈ જશે અને એટલા માટે આવો વિચાર આવતા જ તેણે ઘરનો દરવાજો બંધ કરીને બહેનને દુપટ્ટા વડે થી ગળે ટુપો આપે હત્યા કરી નાખી હતી બહેન રાડો પાડે અને તેનો અવાજ બહાર ન જાય તેના માટે તેણે ટીવી નું વોલ્યુમ એકદમ ફૂલ પણ કરી નાખ્યું હતું જેથી કરીને અવાજ ઘરથી બહાર ન જાય.

અને બાદમાં બહેનની લાશ ને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને સાંજના સમયે એકટીવા માં ભોગાવો નદીમાં કુવામાં નાશ ફેંકી દીધી હતી અને આ સાથે લાશ કુવા પર ધરતી બહાર ન આવે તેના માટે તેણે લાશ ફરતે ભારે પથ્થર પણ બાંધી દીધા હતા જેના કારણે કુવા ઉપર લાસ્ટરે નહીં. અને બીજા દિવસે નયના બહેન અને ખૂબ જ અતિ પ્રિય એવું મન્ચુરીયમ પણ કૂવામાં નાખ્યા આવ્યો હતો. જ્યારે પરિવારના લોકોએ બહેન વિશે પૂછ્યું ત્યારે હું કશું નથી જાણતો તેમ કહીને બહેનની શોધખોળમાં લાગી ગયો હતો પરંતુ આખરે પોલીસ કર્મચારી આ સત્યને બહાર લાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *