બાળકીએ સૌનીક પાસે જઈને કર્યું એવુ કામ કે જોઇને તમને પણ ગર્વ થશે, વિડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવારનવાર અલગ અલગ વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એક સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડિયો વાયરલ થયો છે જે જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. આ વિડીયો વિશે તમને જણાવ્યું હતું એક નાનકડી છોકરી સૈનિક ની પાસે જઈને કર્યું એવું કે જોઈને તમે પણ કહેશો કે બાળકીને ખૂબ જ સારા સંસ્કાર આપવામાં આવ્યો છે.

તમે ઘણી વખત જોયું હશે કે દેશના જવાનો ઘણી વખત બહાર નીકળતા હોય છે ત્યારે ખૂબ જ ઓછા લોકો હોય છે જે દેશના જવાનો સેલ્યુટ સલામ કરતા હોય છે અને કેટલાક લોકો તો આ વાતને ધ્યાનમાં પણ નથી લેતા. પરંતુ આપણે દેશના આ ન જવાનોને રિસ્પેક્ટ આપવી જરૂરી છે કેમકે તે પોતાના જીવને જોખમમાં નાખીને દેશમાં રહેલા ભાઈઓ બહેનોની રક્ષા કરતા હોય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રો સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ત્રણથી ચાર સૈનિકો ઊભા છે અને ત્યાં અચાનક એક નાનકડી બાળકી દોડીને આવે છે અને બાળકે કરવી એવું કે જોનારા બધા જ લોકોની છાતી એકદમ ગદ ગદ થઈ ગઈ. બાળકી દોડીને સૈનિકની સામે જુએ છે અને તરત જ તેના પગ સ્પર્શ કરીને પગે પડે છે.

અને આ જોઈને સૈનિક પણ આશરે જનક થઈ ગયો અને બાળકીને તરત જ માથા ઉપર હાથ ફેરવે છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે ત્યારે ટ્વિટર ઉપર પણ રવિ રાજન નામના વ્યક્તિએ આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે જો કોઈ પૂછે સંસ્કાર શું હોય છે તો તેમને આ વિડીયો જરૂર બતાવી દેજો આગળ લખ્યું છે કે સંસ્કાર ઉંમર થી મોટા છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.