બનાસકાંઠા માં તો મેઘરાજાએ ચારે તરફ તબાહી મચાવી દીધી, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીના દ્રશ્યો, સરહદીય ગામોમાં તો લોકોના ઘરોમાં પણ ઘૂસવા લાગ્યા પાણી, ખેતરો તળાવ બન્યા…

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આવી જ રીતે મેઘરાજાએ ઉત્તર પ્રદેશમાં અત્યારે શહેર મચાવી દીધી છે.

મેઘરાજા એટલો ધોધમાર વરસાદ વરસાવ્યું કે બનાસકાંઠાના કેટલાય ગામોમાં અત્યારે પાણીના ગડકાવ થવાના ચાલુ થઈ ગયા છે અને લોકોના ઘર મકાનો શહીદ ખેતરોમાં પણ પાણીના ગરગાવ થયા છે ખેતરો તો અત્યારે બોટમાં ફેરવાઈ ગયા છે. બનાસકાંઠાના સરહદીય પંથક વાવ તાલુકાના માળકા ગામની અંદર અત્યારે પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યારે શેરીઓ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે ગામમાં નીચા વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલતી નો સામનો કરી રહ્યા છે લોકો, ગામમાં શાળાની અંદર પણ પાણી ઘૂસી જતા બે દિવસ શાળા બંધ રાખવાની ફરજ પડી છે જ્યારે ગામના ખેડૂતોને પણ ભારે અત્યારે નુકસાન થઈ રહ્યું છે ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે.

બે દિવસે સતત ભારે વરસાદ નોંધવાને કારણે બનાસકાંઠાના સરહદીય પંથક વાવ અને થરાદમાં લોકોના ઘર મકાન ખેતરો માં પાણીના ગડકાવ થયા છે જેના કારણે લોકો નું પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે આ સાથે ખેતરમાં પાણી ઘૂસી જતા કાચા બંધ પાળા તૂટતા વાવના માકડા ગામ સહિત ડેડાવા ભાટવર ભા કનોઠી સહિત અનેક ગામોમાં અત્યારે પાણી ઘુસિયા છે.

Leave a Reply

Your email address will not be published.