બસની બ્રેક ફેલ થઈ જતા એક સાથે 65 યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા એક મહિલાનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થયું…

ઋષિકેશ શિવપુરી રોડ પર બસ પલટી ગઈ અને જેના કારણે ડરામણો વિડીયો સામે આવ્યો, સમગ્ર ઘટનામાં મુનીતી રહેતી પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં ગુરુવારના રોજ પાંચ વાગ્યે આસપાસ ઋષિકેશના નીલકંઠ મહાદેવ પાસેથી બસ જતી હતી અને બસ અચાનક જ બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ હતી.

આ સમગ્ર દુર્ઘટનામાં એક મહિલા યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે જ્યારે બસમાં રહેલા 15 યાત્રીઓ ઘાયલ થઈ ગયા છે. જાણવા મળતી માહિતી મુજબ મૃદુતક મહિલાનું નામ ઇન્દુ દેવી જાણવા મળી રહ્યું છે. જે બલિયાના મજૂવાના રહેવાસી છે. રમેશકુમાર સૈની એ જણાવ્યું કે આ સમગ્ર દુર્ઘટનામાં સવાર તમામ યાત્રીઓ ઉજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઠ યાત્રીઓને AIIMS માં રેફર કરી દેવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ બસમાં 65 જેટલા પેસેન્જર સવાર હતા જે ઉત્તર પ્રદેશના બલિયા થી આવી રહ્યા હતા ત્યારે અચાનક જ રસ્તામાં ખારા સ્ત્રોત ની પાસેથી બસની અચાનક જ ફેલ થઈ ગઈ હતી અને ત્યારે બસ પહેલા તો એક થાંભલા સાથે અથડાઈ અને બાદમાં બસ એ પોતાનો સંતુલન ગુમાવ્યું હતું અને આગળ…

અને બાદમાં બસ પહાડ સાથે ટકરાઈ ગઈ હતી પાર સાથે અથડાતા બસ અસંતુલન થઈને રસ્તા ઉપર ગોતા ખાવા લાગી હતી અને સમાજ આખી બસ જ પલટી ગઈ તાત્કાલિક સ્થાનિક લોકોએ પોલીસના સમગ્ર ઘટનાની જાણ કરી અને બાદમાં પોલીસ કર્મચારીઓએ લોકોને મદદ લઈને ભારે મુશ્કેલી બહાર યાત્રીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક ધોરણે યાત્રીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *