સાપુતારાથી પાછા ફરતા બસનું ટાયર ફાટ્યું ને 50 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ઉતરી ગઈ… 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

કોરોના કાળ બાદ રસ્તા ઉપર અકસ્માત ને સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે પણ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સાપુતારામાં બસ ફીણમાં પડતા 50 મુસાફરોની જાન જોખમો પડી હતી જેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે…

સુરત થી ઉપડેલી લક્ઝરી બસ સાપુતારા થી પાછી ફરી રહી હતી ત્યારે બસનું ટાયર ફાટતાં બસ ખીણમાં ઉતરી ગઈ હતી બસ ડ્રાઇવર એ બસને કાબુમાં કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ છતાં પણ બસ ખીણમાં નીચે ઉતરી ગઈ હતી. આ સમગ્ર ઘટના માં પ્રાથમિક અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે ઘટના સ્થળે જ બે મહિનાના મોત નીપજ્યા હતા. બસમાં મુસાફરી ટોટલ 50 પ્રવાસીઓ કરી રહ્યા હતા જે સાપુતારા માલેગામ હાઈવે પરથી સુરત પાછા ફરી રહ્યા હતા.

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યાં અગાઉ પણ ઘણા અકસ્માતો સર્જાયા હતા ત્યારે આજે પણ સુરત રે ખાનગી બસ નું ટાયર ફાટતા બસ ખીડમાં ઉતરી ગઈ હતી તેવી અત્યારે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે બસમાં 50 જેટલા પ્રવાસીઓ સવાર હતા ગંભીર રીતે બીજા પહોંચેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની સીએચસી શામગહાન ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ સમગ્ર હાઇવે ઉપર ટ્રાફિક જામનગર દ્રશ્યો જોવા મળ્યા હતા પુણેશભાઈ મોદીએ સાપુતારા નજીકના તમામ કાર્યકરો અને મુસાફરોની મદદ તાત્કાલિક પહોંચવા માટે whatsapp વોઇસ સંદેશ પણ મોકલી આપીને વિનંતી કરી હતી જો આવીજાગ્રસ્ત વ્યક્તિઓની વાત કરીએ તો ઘણી મહિલાઓને નાની મોટી ઈચ્છા પહોંચી હતી જ્યારે ઇજાગ્રસ્ત મહિલાઓને સાપુતારાના સામગહાન આરોગ્ય કેન્દ્ર પર તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર મહિલા સુરતની હતી જે હરિ પાર્ક વિસ્તારમાં આવેલા v3 શ્યામ ગરબા ક્લાસીસની મહિલાઓ હતી જે સાપુતારા ટ્રીપ પર ફરવા આવેલા હતા ત્યારે પાછા ફરતી વખતે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસો નો કાચનો પણ ઘટના સ્થળ તરત જ પહોંચી ગયો હતો અને રાહત બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *