બે બે બાળકોએ પિતાનો સાયો ખોયો, ખેતરમાં દવા છાંટવા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા અને અચાનક જ ટ્રેક્ટર માં દોરડા જેવું કંઈક આવ્યું અને ઘટના સ્થળે જ યુવકનું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું જ્યારે એકની હાલત ગંભીર, તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયો…
છોટાઉદેપુર જિલ્લાના ખંડેવાર ગામે ખેતરમાં દવા છાંટવા ગયેલા બેસ્ટ રીમોટ અને કરંટ લાગતા એકનો ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે, મિત્રો ચાલતા દિવસોમાં આવી અજીબો ગરીબ ઘટના ઘણી બનતી હોય છે જ્યાં વ્યક્તિની સામાન્યથી નાની ભૂલને કારણે વ્યક્તિ મોતને ભેટતો હોય છે.
ત્યારે આવી એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના કડેવાર ગામે ખેતરમાં દવા છાંટવા ગયેલા બે શ્રમિકોને સાથે બની હતી, જયેશ ભોડા ભીલ પોતાના સાથી સાગર શૈલેષ ભીલને લઈને ટ્રેક્ટર પર દવાનો પંપ બાંધીને દવા છાંટવા ગયા હતા અને ત્યારે ખેતરના છેડે થી પસાર થતો 66 કેવી નો વીજ વાયર નીચે ઝૂકી ગયો હતો તેને ટ્રેક્ટર અડી જતા કરંટ ટ્રેક્ટર માં કેસરિયો હતો.
જેને કારણે કરણ ઉતરતા જયેશ ભોડા ભીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે આવેલા સાગર શૈલેષ ભીલનો કરંટ લાગવાને કારણે ગંભીર રીતે બીજા ગ્રસ્ત થયો હતો સાગર શૈલેષ તાત્કાલિક ધોરણે 108 બોલાવી અને સંખેડા ખાતે લઈ જવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ હજુ પણ તેની હાલત નાજુક જણાતા તેને વડોદરા રીફર કરવામાં આવ્યો છે.
નીચે નમી ગયેલા વાયર હોવાની જાણ આખા ગામ ના આગેવાનો એ વીજ કંપનીને કરી હોવા છતાં પણ વાયરને ઊંચા કરવા ન આવતા આજે આટલે મોટી દુર્ઘટના આખા ગામમાં બની છે જ્યાં બે નાના નાના બાળકોના પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે એને બાળકો અત્યારે પિતા વગરના અનાથ બની ગયા છે.