ભાભી બીજા સમાજની હોવાથી પરિવારજનો ખુબ જ ત્રાસ આપતા, એકવાર તો દેવરે પ્રાઇવેટ પાર્ટમાં કરી નાખ્યું એવું કે મહિલા સીધી જ બેભાન થઈ ગઈ…

ઉત્તર પ્રદેશમાં એક ખૂબ જ ચોક આવનારી ઘટના સામે આવી રહી છે ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લામાં એક માનવ જાતને શરમ આવતી ઘટના કે જેમાં એક મહિલાને પોતાના જ સાસુ સસરા મામા અને દેવર દર્દનાક રીતે ચાકુ મારીને ઘાયલ કરી નાખી હતી. આટલા જ મન ન ભરાતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં રોડ અને ડંડો નાખી દીધો હતો જેના કારણે મહિલા ઘટના સ્થળે બેભાન થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના ફક્ત ઉત્તર પ્રદેશ માટે જે શર્માસાર નહીં પરંતુ આ માનવ જાત માટે શરમ આવતી ઘટના છે જ્યાં મહિલા ને આટલી હદ સુધી ટોર્ચર કરવામાં આવે છે. હાલ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, દુઃખદ મહિલાના પતિનું કહેવું છે કે અમે લવ મેરેજ કર્યા હતા અને આ વાત ઘરના લોકોને પસંદ આવતી ન હતી.

પત્ની અન્ય જાતિની હોવાને કારણે પરિવારના લોકો પત્નીને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા ત્યારે પતિએ પત્નીને પોતાના જ પરિવારજનોથી બચાવવા માટે અપીલ પણ કરી છે. મદનપુર ક્ષેત્રમાં બેરુઆત ઘાટ માં રહેતા સતીશકુમાર સિંહ જે આઠ વર્ષ પહેલાં મોનિકા નામની દિલ્હીમાં રહેતી મહિલા સાથે લવ મેરેજ કર્યા હતા.

સતીશ કુમાર સિંહ જે રાજપુત સમાજનો છે જ્યારે પત્ની મોનિકા ચૌહાણ સમાજની છે. જાણવા મળતી માહિતી મુજબ સતીશકુમાર પોતે દિલ્હીમાં ઓનલાઇન શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો જ્યાં તે મોનિકાના કોન્ટેકમાં આવ્યો હતો અને બાદમાં બંને વચ્ચે મિત્રતા અને લવ ચાલ્યો હતો. સતીશના પરિવારજનોએ બંનેના લગ્નની મંજૂરી આપી ન હતી તેમ છતાં સતીશ કુમાર એ મોનિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

આ દરમિયાન સતીશ નો ભાઈ દિલ્હી રહેવા માટે આવી ગયો હતો અને તેણે સતીશ ની પત્ની મોનિકા સાથે ખોટું કામ કર્યું હોય તેવો આરોપ મૂક્યો હતો અને તેના કારણે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને વિવાદ થઈ ગયો હતો અને આ વિવાદ એટલો વધી ગયો જેના કારણે સતીશ નો કામ ધંધો પણ બંધ થઈ ગયો અને આના કારણે સતીશ પોતાની પત્નીને લઈને ગામડે રહેવા માટે આવી ગયો હતો.

અને આ દરમિયાન સતીશ કુમારના પરિવારજનો પત્ની મોનિકાને ત્રાસ અને હેરાન કરવા લાગ્યા હતા. પરિવારજનો પોતાના દીકરા સતીશને પણ દબાણ કરતા હતા કે મોનિકા ને છોડી દે અને બીજા લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા સતીશ કોઈ રીતે માનવા તૈયાર ન હતો. સતિષને એક છ વર્ષની બાળકી પણ છે. એક દિવસ સતીશના પરિવારજનો સતીશ અને મોનિકાઓ પર હેવાન બનીને તૂટી પડ્યા હતા.

મોનિકાને બાંધીને પરિવારજનોએ ચાકુ વડે હુમલો કર્યો હતો અને પરિવારજનોએ એટલું જ દર્દનાક રીતે મોનિકાના પ્રાઇવેટ પાટમાં રોડ અને દંડો નાખી દીધો હતો જ્યારે સતીશ કરવાથી બચીને તાત્કાલિક જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓનો આખો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો અને મોનિકાને તાત્કાલિક ધોરણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સતીશએ પોતાના પરિવારજનો ઉપર આરોપ મૂક્યો છે કે પોતાના કાકા કિસાન મોરચા મંડળના અધ્યક્ષ છે અને તેના કારણે આરોપીઓની ધરપકડ હજી સુધી થઈ નથી જ્યારે સતીશની પત્ની મોનિકા પોલીસ અધિકારીઓ સામે જ જણાવ્યું હતું કે તેના ઉપર પરિવર્તનો ખૂબ જ અત્યાચાર અને ત્રાસ કરી રહ્યા છે જ્યારે દેવરે તો હદ પાર કરી નાખતા…

પ્રાઇવેટ પાર્ટમાં ડંડો નાખી દીધો હતો તેમ જ રાખ પણ નાખી હતી જે રાખ ઠંડી હતી અને બાદમાં પરિવારજનોએ તેના ઉપર ચાકુથી હુમલો પણ કર્યો હતો ત્યારે પોલીસ અધિકારી સંકલ્પ શર્માએ જણાવ્યું કે આ સમગ્ર કેસમાં મહિલાના સાસુ સસરા તેમજ દેવર સહિત અન્ય પરિવારજનો ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને હાલ આ મામલે પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.