લેખ

ભાભી દેવરને પોતાની પાસે બોલાવીને શિખવાડતી, ભાભીએ એકવાર કહ્યું એવું કે…

તાજેતરમાં જ ગાઝિયાબાદથી ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં, ભાભી દિયર સાથે ગેરકાયદેસર બાંધીને, તેના પતિની હત્યા કરવા માટે દબાણ કરી રહી છે અને આ કારણથી દિયરે પરિવાર અને ભાઇને મહિલાની આવી હરકતોને વાત જણાવી છે. આપને જણાવી દઈએ કે આ કેસમાં આરોપી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે, પરિવારે લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં ધરના ચાલુ રાખ્યા હતા.

તે જ સમયે, અહેવાલો અનુસાર, કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી મહિલાના પતિના કાકાના પુત્ર દિયર સાથે હતો અને હવે દિયરે કવિનગર પોલીસ સ્ટેશનમાં જબાની આપી હતી અને જણાવ્યું હતું કે તેના કાકાના છોકરાની પત્ની એટલે કે તેની ભાભી, તેનો ભાઈ નોકરી માટે બહાર જતો હતો ત્યારે તેની સાથે ઘરે સૂવા માટે બોલાવતી હતી અને તે બંને સૂઈ જતા અને તેની સાથે મજાક કરીને તેની સાથે બાંધી લીધો હતો.

આ કેસમાં દિયરે પોલીસને જણાવ્યું હતું કે થોડા સમય પછી તેની ભાભીએ તેની સાથે અભદ્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું અને તેને બાંધવાની ફરજ પાડી હતી. તે પછી બંને વચ્ચે બન્યા અને બંને રોજ રાતે બાંધવા લાગ્યા. દિયરે જણાવ્યું હતું કે ભાભી તેની ઘણી વખત પૈસા, સોનાની વીંટી અને અન્ય વસ્તુઓ પણ લઈ ચૂકી છે. એક દિવસ ભાભીએ તેને તેના ભાઈને મારી નાખવાનું કહ્યું, જેનાથી તે બંનેનો સાથે રહેવાનો રસ્તો સાફ થઈ જશે. આવી સ્થિતિમાં દિયરે એમ ન કરીને તેના પરિવારને બધુ કહ્યું. હવે આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે વધુ વિગતો આપતા દિયરે જણાવ્યું હતું કે ભાભી લગ્ન કરીને આવી ત્યારથી જ બંને વચ્ચે બંધાઈ ગયો હતો. પહેલા તો તેને એમ કરવામાં શરમ આવતી હતી પરંતુ ભાભીએ તેને બધું શીખવ્યું હતું. તેથી પોતે એમ કરવા રાજી થયો હતો. પહેલા તો બંને જણાં વચ્ચે માત્ર ઔપચારિક વાતો થતી હતી. પછી ધીમે ધીમે બંને જણાં એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. પછી ફોનમાં પણ ઘણી વાર વાતો થતી હતી. ભાઈ ઘરે ના હોય ત્યારે ભાભી તેને ફોન કરીને ઘરે મળવા બોલાવતી હતી. ભાઈ બહાર નોકરી કરતો હોવાથી ખૂબ ઓછા સમય માટે ઘરે આવતો હતો. તેથી એ જાય પછી બંને જણાં મળતા હતા અને બાંધતા હતા.

આમ જ બંને વચ્ચેનો વધતો ચાલ્યો. આ સમય દરમ્યાન ભાભીએ તેની ઘણી વસ્તુઓ પણ લઈ લીધી હતી. ઉપરાંત તેણે ઘણા કીમતી ગિફ્ટ પણ ભાભીને આપ્યા હતા. હવે ભાભી ક્યારેક તે ન જાય તો તેની ઉપર દબાણ કરવા લાગી હતી. તેથી તેને સમજાતું નહોતું કે હવે શું કરવું. તેથી પોતે ક્યારેક બહાના કાઢીને જતો નહિ. એક દિવસ ભાભીએ તેને બોલાવ્યો. એ રાત્રે તો પોતે ગયો નહિ તેથી ભાભી ખૂબ ગુસ્સે થઈ હતી અને તેને એક બચકું પણ ભર્યું હતું. પછી રાત્રે આખી રાત બાંધવા કહ્યું હતું.

અને તે બંને જણાં આખી રાત સાથે જાગીને બાંધતા રહ્યા હતા. આ દરમ્યાન જ ભાભીએ તેને પોતાના પ્લાન વિશે જણાવ્યું. ભાભીએ કહ્યું કે આ રીતે તો આપને યોગ્ય રીતે જીવી શકીશું નહીં તેથી તે પોતાના ભાઈને મારી નાખે તો બંને સાથે રહી શકે. એટલું જ નહીં આમ કરવા માટે ભાભીએ તેની પર દબાણ પણ કર્યું હતું. પરંતુ તેને લાગ્યું કે આમ કરવું યોગ્ય નહીં કહેવાય તેથી તેણે બધી વિગત ઘરના સભ્યોને જણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *