લેખ

ભાભી જેવી જ બાથરૂમ ગઈ પાછળ પાછળ તરતજ ગયો દેવરને પછી…

તાજેતરમાં જ જયપુરથી ગુનાનો એક કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સામાં, જિલ્લાના કોટપુતલીમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. તમે જાણશો તો તમે પણ કહેશો કે ખરેખર કળિયુગ આવી ગયું છે. નહિતર આવી ઘટનાઓ ન બને. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં એક દિયરે તેની ભાભી સાથે બળાત્કારની ઘૃણાસ્પદ ઘટના ને અંજામ આપ્યો છે. હા, એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટના બાદ પીડિતાએ ગુરુવારે આરોપી દિયર સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં આ કેસ બંધ કરાશે.

આ મામલે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે “30 વર્ષીય વિધવા સુનિતા (નામ બદલાવેલ છે.)એ તેના પિતરાઇ દિયર સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે અને આ કેસમાં મળતી માહિતી મુજબ મહિલાએ બળાત્કારનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.” મહિલાએ આ કેસમાં જણાવ્યું હતું કે તેના પતિનું ચાર વર્ષ પહેલાં માંદગીને કારણે મોત નીપજ્યું હતું, ત્યારબાદ તેણી તેના સગાસંબંધીઓના ઘરની પાસે રહે છે, જ્યાં મહિલાનું ઘર છે તેની બાજુમાં જ તેના કાકા સસરાનું મકાન પણ છે અને તેમનો પુત્ર વિજય (નામ બદલાવેલ છે.) તેની પર ખરાબ નજર રાખે છે.

આ બાબતની જાણ તે લગ્ન કરીને આવી ત્યાર થી જ તેને હતી પરંતુ પોતે હંમેશા તેને ઈગનોર કરતી હતી. શરૂમાં લાગતું હતું કે સમય આવશે ત્યારે બધું બરાબર થઈ જશે. પરંતુ આજે લાગે છે કે ત્યારે જ પોતે કંઇક કર્યું હોત તો આજે આ ન બનવાનું બન્યું ના હોત. વધુમાં તે મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ જ તેના પિતરાઈ દિયરે તેની સાથે ખરાબ હરકતો કરવાનું ચાલુ કરી દીધું હતું. પોતે ઘરમાં એકલી હોય ત્યારે અચાનક આવી ચડતો અને ગંદા ઈશારા પણ કરતો. ધીમે ધીમે તેની આ ઈશારા બાજી વધવા લાગી હતી. પોતે એક તો વિધવા હતી અને એક સ્ત્રી હતી તેથી આ બાબત વિશે કોઈને કહી શકે એમ નહોતી. જો કોઈને કહે તો પોતાને જ બદનામી નો સામનો કરવો પડે.

તેથી પોતાની આબરૂ માટે તે ચૂપ રહી હતી. ઉપરાંત સમાજ ના ડરથી પણ પોતે કઈ બોલી શકે એમ નહોતી. પરંતુ દિયરની હરકતો દિવસે દિવસે વધવા લાગી હતી. પોતે એકલો હોવાથી કંઈ કરી શકે એમ નહોતી. પરંતુ આ વખતે તો તેણે હદ જ વટાવી દીધી હતી. આગળ મહિલાએ કહ્યું કે તે આરોપી દરરોજ તેનાં ઘરની આસપાસ જ ચક્કર લગાવતો રહેતો. તેથી પોતે બહાર પણ જતાં ડરતી હતી. જાજરૂ જવા માટે પણ તે અંધારાનો આશ્રય લેતી હતી. દર વખતની જેમ આ વખતે પણ પોતે રાત્રે જાજરૂ જવા નીકળી હતી. પાછળથી આરોપી આવ્યો અને તેને પકડી લીધી. અને તેની સાથે ખરાબ માંગણી કરી હતી. આરોપીની આવી હરકતથી પોતે ગભરાઈ ગઈ હતી અને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ આરોપીએ તેને દબોચી રાખી હતી. પોતે બોલવા જતી હતી પરંતુ આરોપીએ તેને એમ કરવા ની ના પાડી હતી અને ધમકી આપી હતી. તેથી પોતે ચૂપ રહી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *