‘કહીં આગ લગે લગ જાયે’ ગીત પર ભાભીએ શોર્ટ્સ પહેરીને કર્યો એવો ડાન્સ કે જોઇને લોકો દીવાના થઇ ગયા , લોકોએ કહ્યું કે આની આગળ તો ‘નોરા ફતેહી પણ ફેલ’…જોવો આગ લગાડી દેનારો વિડીયો..!
આ દિવસોમાં એક નવી દુલ્હનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પાકિસ્તાનની આયેશા નામની યુવતીના લગ્નમાં કરવામાં આવેલા ડાન્સે ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને હવે આ ડાન્સ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ ભાભી નોરા ફતેહીને પણ ફેલ કરી.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શોર્ટ્સ પહેરેલી એક છોકરી જબરદસ્ત ડાન્સ કરી રહી છે. વીડિયો જોઈને લોકો તેને ‘શર્ટ્સ વાલી ભાભી’ કહી રહ્યા છે. તે બોલિવૂડના અલગ-અલગ ગીતો પર ડાન્સ કરી રહી છે, પરંતુ ‘દિલબર’ પર તેનો ડાન્સ બધાને તેના દિવાના બનાવી રહ્યો છે. લોકો તેની સરખામણી નોરા ફતેહી સાથે પણ કરી રહ્યા છે.
તમે પણ જુવો શાનદાર ડાન્સ નો વિડીયો:
આ ડાન્સ વીડિયોને Pic Share ઓફિશિયલ દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યો છે. આ વીડિયોને 424K વ્યૂઝ મળ્યા છે.