ભાદર ડેમ ની સપાટીમાં અચાનક જ થયો એટલો વધારો કે 37 ગામોને એલર્ટ જાહેર કરી દીધા…

રાજ્યમાં છેલ્લા 10 કલાક દરમિયાન 56 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જ્યાં ધોરાજીમાં પાદર ડેમ પરિવાર થતાં અત્યારે 37 ગામને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આ ડેમ આવેલો છે જે ડેમમાં પોટલો થતા એક દરવાજો દોઢ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યો છે જેથી ભાદર ડેમ ની આસપાસ 37 ગામે અત્યારે ટેલર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાદર ડેમની આવકની વાત કરીએ તો 2073.95 ક્યુસેક છે અને તેની સામે જાવક 2073.95 થઈ રહી છે.

ભાદર ડેમનો એક દરવાજો અત્યારે દોઢ ફૂટ સુધી ખોલી નાખતા ધોરાજી તાલુકાના ચાર ગામ ને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપલેટાના 15 ગામ કુતિયાણાના 19 ગામ અને પોરબંદરના 9 ગામને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે ભાદર ડેમમાં ત્યારે પ્રવાસમાં પાણી આવવાના કારણે ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ભાદર ડેમના બે સાઇટ ઉપર આવતા અત્યારે 37 ગામોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ સાથે લોકોને નદીના પટમાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે આ સાથે નીચા વાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સતત ઓવર ફ્લો રહેલ ભાદર ડેમ ના એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે આ સાથે એક દરવાજો દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.

મિત્રો આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેરના કાલાવડ રોડ યાજ્ઞિક રોડ યુનિવર્સિટી રોડ અમીન માર્ગ ત્રિકોણમાર્ગ સહિતના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ આપતી રહ્યો છે અને બીજી તરફ ગોંડલ રોડ સહિતના આસપાસના બીજા વિસ્તારોમાં અત્યારે મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.

રાજકોટના જેતપુર શહેર તેમજ આજુબાજુના ગામ વિસ્તારમાં લાંબા વિરમબાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેતપુર તાલુકામાં રહેલી સવારે વરસાદ વરસતા 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સાથે પેઢલા સમઢીયાળા રબારીકા સહિત આસપાસના અનેક ગામોમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.