લેખ

ઘરમાં એકાંત જોઇને ભાઈ-બહેન બન્યા પ્રેમી પ્રેમિકા અને પછી બન્ને વચ્ચે થયું એવું કે ભાઈ બનવા જોઈ રહ્યો છે…

ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેઓ સાથે રહેતા હોવાથી એક બીજાની નજીક આવી ગયા હતા. નજીક આવ્યા બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. એટલું જ નહીં ભાઈ પોતે જ તેની બહેનના બાળકનો પિતા બની ગયો હતો એટલે કે મામો જ ભાણેજ નો પિતા બન્યો. પરંતુ બન્યું એવું… નાના ભાઈએ તેની મોટી બહેનની હત્યા કરવા સુપારી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભાઈ તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે, પરંતુ અહીં તો ભાઈ બધા સંબંધોને ભૂલ અને તે બહેનના જીવનનો દુશ્મન બની ગયો હતો.

ભુવનેશ્વરથી 150 કિલોમીટર દૂર જિલ્લા મથક અંગુલ ખાતે એક ભાઈએ તેની બહેનની સુપારી આપી કારણ કે તેના મોટા ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. મોટા ભાઈ સાથેના ગેરકાયદેસર સંબંધોને લીધે ભાઈએ તેની બહેનને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ બદમાશો એ ઉલટું તેને જ મારી નાખ્યો હતો. રવિવારે આ મામલો સામે આવ્યો જ્યારે પોલીસે ત્રણ બાળકોની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે 35 વર્ષીય સલમાં (નામ બદલ્યું છે.) એ તેના મોટા ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધો બાંધ્યા હતા.

તેનાથી તેનો નાનો ભાઈ અનવર (નામ બદલ્યું છે.) નારાજ થયો. ત્રણેય બાળકોએ હત્યાનું નિવેદન સ્વીકાર્યું છે. મુખ્ય આરોપીની શોધ કરવામાં આવી રહી છે. ઘણા વર્ષો પહેલા મોટો ભાઈ કામની શોધમાં કેન્દ્રપાડા જિલ્લામાંથી અંગુલ આવ્યો હતો. પછી તેણે સાલમા અને અંવરને ત્યાં સમાન નોકરી માટે બોલાવ્યા હતા. વિવાહિત મોટા ભાઈએ બહેન સાથે શારીરિક સંબંધો બનાવ્યો. આનાથી પરિવારમાં હંગામો મચી ગયો. બહેને હાલમાં જ તેના પુત્રને જન્મ આપ્યો છે. તેનાથી ગુસ્સે થઈને અનવરે ત્રણ લાખ રૂપિયામાં બહેનની સોપારી આપી. પોલીસે કહ્યું કે બદમાશો એ બહેનને ત્રણ વાર મારવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. દરમિયાન અનવર ફરીવાર દબાણ લાવવા લાગ્યો. બદમાશો એ આના પર પોતાનો વિચાર બદલી નાખ્યો. તેઓ પૈસા પાછા આપવા માંગતા ન હતા, તેથી તેઓએ અનવર ને ઠેકાણે લગાવવાની યોજના બનાવી. 7 સપ્ટેમ્બરના રોજ, બદમાશોએ અનવરને પૈસા સાથે રેલમાર્ગ પર બોલાવીને તેની હત્યા કરી હતી. લાશને પાટા પર મૂકીને તે પૈસા લઇને નાસી ગયા હતા.

મોટો ભાઈ વિવાહિત હતો તેથી નાના ભાઈને ખરાબ લાગતું હતું તે વિચારતો હતો કે ભાઈ જ બહેન સાથે આવું કઈ રીતે કરી શકે. તેથી તે મોટા ભાઈ સાથે ઝગડો પણ કરતો હતો અને તેમને જરાય પસંદ કરતો ન હતો. તેઓ આ બાબત ને લઈને દરરોજ ઝઘડ્યા કરતા હતા. એટલું જ નહીં તે બહેન ને છોડી દેવાનું પણ કહેતો હતો. પરંતુ તે માનતો ન હતો. તેથી જ તેને પોતાની બહેનને મારી નાખવાની સોપારી આપી હતી. પરંતુ બદમાશો એ ઉલટું કર્યું હતું તેઓએ સામે અનવર ને જ મારી નાખ્યો હતો. બન્યું એવું હતું કે મોટો ભાઈ કામ માટે આવ્યો હતો. તેણે નાના ભાઈ બહેન ને પણ અહીં બોલાવી લીધા હતા. એટલું જ નહીં તે બહેન સાથે વાતોમાં નજીક આવવા લાગ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને પતિ પત્ની ની જેમ સાથે જ રહેતા હતા. જો કે આ વાત તેના નાના ભાઈ ને જરાય પસંદ ન હતી.

તે બંને સાથે દરરોજ આ બાબતે ઝગડો કરતો હતો. તે કહેતો હતો કે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે. તેથી ઘરની જ બદનામી થશે. પણ પ્રેમમાં અંધ ભાઈ બહેન તેનું કંઇ સાંભળવા માટે તૈયાર ન હતા. તેથી તે ગુસ્સે થઈ ગયો હતો અને બદમાશો પાસે ચાલ્યો ગયો હતો. તથા બદમાશો ને સુપારી આપી હતી કે તેઓ તેની બહેન ને મારી નાખે. તથા તેણે પૈસા પણ આપ્યા હતા. પરંતુ બન્યું એક દમ ઉલટું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *