લેખ

ભાઈ પોતાની બહેનની સાથે કરતો હતો, બહેનને ખબર પડી કે કેન્સર નથી પછી તો ભાઈની સાથે

‘ભાઈએ ઘણાં વર્ષો સુધી મારા પર  ગુજાર્યો અને મને કેન્સર છે એમ કહીને ફોસલાવતો રહ્યો હતો. દરરોજ રાત્રે તે આવું કરતો હતો. ‘ 23 વર્ષની ઉંમરે આ યુવતીએ હવે પોતાના ભાઈના દુષ્કર્મનો પર્દાફાશ કર્યો છે. આ યુવતીએ રહી રહી ને પણ સારું કામ કર્યું છે. તે ઘણી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. પોતાના ભાઈના કૃત્યો જાહેર કરતાં યુવતીએ કહ્યું છે કે તે ઇચ્છે છે કે આવી અન્ય મહિલાઓ પણ જે તેની જેમ ની શકાર બની હોય.

સ્વીડનની સોફી કાર નામની યુવતીએ જણાવ્યું હતું કે 2003 માં તેના ભાઈ એલેક્ઝાંડર કારે તેની સાથે પ્રથમ વાર કર્યુ હતું. મહિલાએ જણાવ્યું હતું કે તે સમયે ઘરની અંદરના બેડરૂમમાં તેના ભાઇ દ્વારા તેની સાથે  કરવામાં આવતું હતું. જોકે તે સમયે મને સમજાતું નહોતું કે મારી સાથે શું થયું છે. પોતે આ બાબત સમજવા અસમર્થ હતી કે તેની સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે.

મહિલાએ કહ્યું કે ‘મેં આ વિશે બધુ ભૂલી જવાની કોશિશ કરી હતી… પરંતુ આ ઘટનાના 6 મહિના પછી, તેના ભાઈએ સૂતી વખતે ફરી એકવાર તેના પર કર્યું હતું.’ મહિલાએ જણાવ્યું કે પાંચ વર્ષ સુધી તેના ભાઈએ કેટલીયે વાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં, તેનો ભાઈ તેને ઈમોશનલ બ્લેક મેલ પણ કરતો હતો, તેણે કહ્યું કે જો તે તેને આવું કરતા રોકશે તો તેને કેન્સર થઈ જશે. તેથી પોતે તેની આવી વાતોમાં આવી ગઈ હતી.

સોફી કારે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન ‘તેના ભાઈએ તેને ઘણા મેસેજ કર્યા હતા. તેણે મને સમજાવ્યું કે મારે તેની મદદ કરવી પડશે કારણ કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને જો મેં તે ન કર્યું તો તે બીમાર થઈ જશે. પરંતુ જ્યારે હું પુખ્ત વયની થઈ ત્યારે મને ખબર પડી કે તે જૂઠું બોલે છે અને તેને કેન્સર નથી થયું. ‘

2012 માં, જ્યારે તેની માતા ગંભીર બીમારીમાં સપડાઈ ત્યારે સોફી કારનું જીવન વધુ મુશ્કેલ બન્યું. મહિલાએ કહ્યું કે તે ધીરે ધીરે તેના ભાઈને અવગણી અને પોતે પોતાની માતાની સંભાળ લેવાની શરૂ કરી દીધી. સોફી કાર અનુસાર, આ હોવા છતાં, તેનો ભાઈ તેને સતત સંદેશા મોકલતો રહ્યો અને એક દિવસ જ્યારે તેના ભાઈએ તેના પર ગુજાર્યો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ.

સોફી કારે જણાવ્યું હતું કે વર્ષ 2017 માં તેણે આ વાત તેના પિતાને જણાવી હતી. પિતાએ એલેક્સને ઘરમાંથી કાઢી મૂક્યો. પરંતુ વર્ષ 2018 માં, જ્યારે તે 21 વર્ષની થઈ ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના પર ગેરવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માર્ચ 2020 માં, જ્યારે આરોપી છોકરાએ તેના પરના તમામ આરોપોને નકારી દીધા, ત્યારે તેની સામે સ્વીંડન ક્રાઉન કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *