ભાણકી રડતા રડતા બોલી કે, “મામાએ મને નીચે સુવરાવી દીધી અને પછી તો મારી સાથે….” નરાધમ મામાએ કરી નાખ્યું એવું કે જાણીને મગજ તમ્મર ખાઈ જશે…
રોજીંદા જીવનની અંદર ઘણી બધી ઘટનાઓ એવી રીતે પણ બનતી હોય છે કે, જેમાં જે વ્યક્તિ પાસેથી આપણને સુરક્ષાની અપેક્ષા હોય અને તે વ્યક્તિ જ આપણા માટે ખૂબ જ મોટો ખતરો બનીને ઊભો રહેતો હોય છે. એવા ઘણા બધા કિસ્સાઓ આપણે રોજબરોજ સાંભળીએ છીએ જેમાં વધુ એક કિસ્સો ઉમેરાઈ ગયો છે..
આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. અહીં 11 વર્ષની મોનિકા નામની દીકરી તેની 33 વર્ષની માતા ભાનુમતિની સાથે રહે છે. ભાનુમતિને ત્રણ દીકરીઓ છે, જેમાં સૌથી મોટી 11 વર્ષની દીકરી મોનિકા તેના બંને સંતાનોને સાચવતી હતી. ભાનુમતિ તેના પતિથી અલગ રહીને જીવન ગુજરતી હતી તે એક ફેક્ટરીમાં કામકાજ કરવા જતી અને તેના સંતાનોનું પાલન પોષણ પણ એકલા હાથે જ કરતી હતી..
ભાનુમતિને તેનો ભાઈ ખૂબ જ સાથ અને સહકાર પૂરો પાડતો હતો, ભાનુમતિ તેના પતિથી અલગ રહેતી હોવાને કારણે અવારનવાર ભાનુમતિનો ભાઈ રાજેન્દ્ર તેની બહેન અને તેની ભારતીયોને મળવા માટે આવી પહોંચતો હતો. તે અવારનવાર ઘણા બધા બાળકોને મેળામાં ફરવા માટે પણ લઈ જતો હતો..
એક દિવસ તેણે 11 વર્ષની મોનિકાને કહ્યું કે, ચાલ આપણે મેળાની અંદર ફરવા માટે જઈએ. મોનિકા તેના મામા સાથે જવા માટે તૈયાર પણ થઈ ગઈ હતી. આ મામો સ્કૂટરમાં બેસાડીને મેળામાં ફરવા માટે લઈ ગયો, પરંતુ ત્યાંથી તે એક સુમસામ જગ્યાએ તેની ભાણકીને લઈ ગયો હતો અને ત્યાં તેણે તેની ભાણકીને નીચે સૂવા માટે કહ્યું હતું..
જ્યારે આ ભાણકી તેના મામાના કહ્યા પ્રમાણે નીચે સૂઈ ગઈ અને પછી આ નરાધમ મામો તેની સાથે ખૂબ જ ખરાબ ઇરાદો રાખીને ન કરવાના કારનામા કરવા જઈ રહ્યો હતો. પરંતુ એ વખતે 11 વર્ષની આ દીકરી સમજી ગઈ કે, તેના મામા તેની સાથે દાનત બગાડી બેઠા છે. રાજેન્દ્ર નામનો આ મામો તેની ભાણઈના શરીર ઉપર બેસી ગયો અને તેનું ગળું પણ દબાવવા લાગ્યું હતું..
પરિણામે આ દીકરી જોર જોરથી બૂમાબૂમ કરવા લાગી અને તેની આ બુમો સાંભળીને ત્યાં નજીકમાંથી પસાર થતી પોલીસની પેટ્રોલિંગ કરતી કારના અધિકારીઓએ આ ચીખ સાંભળી હતી. ચીખ સાંભળતાની સાથે તેઓ કારમાંથી નીચે ઉતરીને શોધખોળ કરવા લાગ્યા અને તેઓએ જોયું તો રાજેન્દ્ર નામનો આ નરાધમ મામો તેની સગી ભાણકી ઉપર ન કરવાના કારનામાઓ કરવા જઈ રહ્યો હતો..
પરંતુ સદનસીબે પોલીસ ત્યાં હાજરી આપી દેતા આ તમામ ઘટનાઓ અને ત્યાં ઝડપી પડી હતી અને નરાધમ મામો રાજેન્દ્ર ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પોલીસને જોઈને તેના હોશ ઉડી ગયા હતા અને તેણે ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી દીધી હતી. પરંતુ પોલીસે તેની પાછળ પાછળ દોડીને તેને પકડી પાડ્યો હતો..
જ્યારે 11 વર્ષની આ દીકરી મોનિકાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, મને મારા મામાએ નીચે સુવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ મારા મામા મારા ઉપર ચડી ગયા અને મારું મોઢું દબાવીને મારું ગળું પણ દબાવી દેવા લાગ્યા હતા. તેણે મારી સાથે ખરાબ કામ કરવાની કોશિશ કરી હતી. પરંતુ મેં બૂમાબૂમ કરી દેતા નજીકમાં રહેલી પોલીસ મને બચાવવા માટે આવી પહોંચી હતી..
અને હું આ ઘટનાથી બચી ચૂકી છું. પોલીસ એ તત્કાલિક ધોરણે આ નરાધમને પકડી પાડ્યો હતો અને તેને કડાક પૂછપરછ કરીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે, આ તમામ ઘટના ગ્વાલિયરના પિંટો પાર્ક નજીકના એરિયામાં બની છે. આ ઘટનાથી દરેક લોકો ખૂબ જ ચોંકી ગયા છે.
કારણ કે બિચારી એકલી રેતી મહિલાની ભાણકી સાથે તેના સગા મામાએ ખૂબ જ ખરાબ ઇરાદો રાખ્યો હતો. જે બિલકુલ ખોટી બાબત છે, જે વ્યક્તિ પાસેથી આપણે સુરક્ષા તેમજ મેળવવાની આશા રાખતા હોઈએ તે જ વ્યક્તિ જુઓ નરાધમ બનીને બર ઈરાદા રાખવા લાગશે તો આવનારો સમય ખૂબ જ ચોંકાવનારો સાબિત થવા જઈ રહ્યો છે.
તેમ કહી શકાય છે. થોડા સમય પહેલા પણ એક નરાધમ મામાની કાળી કરતુતો સામે આવી હતી. એ કરતુતો પકડાયા બાદ તેને કડક સજા પણ આપવામાં આવી હતી, એ ઘટનાના હજુ લાંબો સમય વીત્યો નથી. ત્યાં વધુ એક આવી કાળી કરતુતો સામે આવી જતા શહેરના નાગરિકોના હોશ છૂટી ગયા છે