વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવશે… લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું આ જિલ્લાઓને તાત્કાલિક રેડ એલર્ટ આપવામાં આવ્યું… Gujarat Trend Team, August 10, 2022 બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થઈ રહી છે અને વેળમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેને કારણે આગામી 24 કલાક આસિસ્ટન્ટ પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને મધ્યપ્રદેશ ઉપર આ વાતાવરણ છવા છે વેલમાર્ક માં ફેરવાઈ શકે છે. સિસ્ટમ સાથે સંકળાયેલું પહોળું સર્ક્યુલેશન અત્યારે અરબ સાગરમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં છવાયેલું છે અને તેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 48 કલાક ખૂબ જ ભારે સાબિત થઈ શકે તેની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અમુક વિસ્તારોમાં જળબબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે જો બીજી બાજુ વાત કરીએ તો નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ દીવ સુરત જુનાગઢ સોમનાથ જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયા માં ભારે મોજા ઉછડી શકે છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળવાને કારણે તેરા કાંઠા વિસ્તારના લોકોને પણ અત્યારે સાવચેત કરવામાં આવ્યા છે અને દ્વારકામાં તો બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે દર્શનાર્થીઓને ભારે તબિયતનો સામનો કરવો પડ્યો છે પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે આ સેવા અત્યારે હાલ બંધ કરી દીધી છે. સમાચાર