કામ વગર હવે ઘરની બહાર ના નીકળતા આ તારીખથી મેઘરાજા ફરી એક વખત ધમરોળશે…

રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં પુન વરસાદી માહોલ જોવા મળતા હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદીથી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ તો પહેલી ઓગસ્ટ ના રોજ હવામાન વિભાગના અધિકારી ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતી એ જણાવ્યું હતું કે આગળ પાંચ દિવસ રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

ત્યારે કેટલાક વિસ્તારોમાં હળવા થી લઈને માધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી હતી. 4 ઓગસ્ટ થી લઈને સૌરાષ્ટ્ર કચ્છ માં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા કરવામાં આવી રહી છે ત્યારબાદ 6 ઓગસ્ટ થી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ફરી શકે છે.

જોકે આગામી દિવસોમાં ભારે અધિકારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદી વાતાવરણ રહેશે તેવું અનુમાન મૂકવામાં આવે છે. રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ પણ છે.

હવન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કાલ બપોરથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ત્યાં વરસાદની બીજી જોવા મળી હતી એકાએક વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને ધોધમાર વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અને ઉકલાટ અને બપોરાળા થી રાહત મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરમાં સમય બાદ ફરી વખત વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ અલગ અલગ જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.