સમાચાર

ભારતના આ લોકો એ બનાવ્યું છે અદલાબદલી નું ગ્રુપ અને આ ગ્રુપ 1000 લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે

તમને જણાવી દઈએ કે કેરળમાં પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે. અને જણાવવામાં આવી રહ્યું છે કે WhatsApp અને Messenger પર આ માટે ગ્રુપ પણ બનાવાયા હતા. આ સાંભળીને કદાચ અશક્ય લાગે પરંતુ આ એકદમ સત્ય ઘટના છે. જેમા લગભગ એક હજાર લોકો જોડાયા હતા. Husband Wife Exchange Racket માં સામેલ 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં મૂકવામાં આવ્યા છે.

આ લોકોની ધરપકડ ત્યારે થઇ જ્યારે મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે અન્ય પુરૂષો સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરી રહ્યો હતો. આ પહેલા કાયમકુલમથી પણ આ પ્રકારની ઘટના સામે આવી રહી હતી. અને આ મામલે ચાંગનચેરીના ડિપ્ટી એસપી, આર શ્રીકુમારે કહ્યું-‘પહેલા તો તે ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપ્સમાં સામેલ થયા પછી એક-બીજાને જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. આ પાછળ એક મોટું કારણ છે અને આ મામલે આરોપી ની શોધ ચાલી રહી છે. અને ધરપકડ કરાયેલા લોકો કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમના રહેવાસી છે તેવું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યુ છે. અને રાજ્યના ઘણા એલિટ ક્લાસના લોકો આ રેકેટનો ભાગ બની ગયા છે.

અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે. આવનારાં દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થવાની સંભાવના જોવા મળી છે. આ રેકેટમાં વ્હોટ્ટસએપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સદસ્યો હોવાની શંકા થઈ રહી છે. આ છે સમગ્ર મામલો.

તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ મુજબ કોટ્ટાયમની એક મહિલાએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. કે તેનો પતિ કોઇ અન્ય વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવવા માટે તેને જબરદસ્તી કરી રહ્યો હતો મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને દોસ્તોને ધરપકડ કરી હતી. આ ધરપકડો બાદ પોલીસને એક્સચેંજ રેકેટ વિશે જાણકારી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *