એક અનોખી જ ઘટના સામે આવી… ભેંસ પ્રત્યે એટલી લાગણી હતી કે ભેંસ ખોવાઈ જતા મહિલા એ કરી લીધી આત્મહત્યા…
ઘણા વ્યક્તિઓ પ્રાણી પશુ પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવતા હોય છે કેટલાક લોકો પ્રાણીઓ માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે તેમને પશુ પક્ષો એટલા વહાલા હોય છે અને હાલ આવી છે કે ઘટના સામે આવી છે જે ઘટના જાણીને તમે પણ ચોંકી ઉઠશો કે આટલો બધો પણ પ્રાણી પ્રેમ હોઈ શકે…
એક મહિલાની ફેસ ગુમ થઈ જતા પોતે પોતાનો જીવ આપી દીધો હતો અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે ભેંસ ગુમ થઈ જતા મહિલા ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી અને અંતે મહિલાએ ઘરની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને મહિલાની મોત બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાની છે, કુરોન ગામની બનેલી આ ઘટના જ્યાં બેની કેવટના ઘરમાં ત્રણ ભેંસો રાખે છે અને આ ત્રણ ભેંસની દેખરેખ તેમની દીકરી રજની કરતી હતી રજની ભેસોને ચારો આપવાથી લઈને પાણી પીવડાવવા સુધીની બધા જ કામ રજનીકૂદ જાતે જ કરતી હતી.
રજનીને ભેંસો સાથે ખૂબ જ લાગણી હતી અને મોટેભાગનો સમય રજની ભેંસો સાથે જ પસાર કરતી હતી અને રજની પૈસા સાથે એનો પ્રેમ જોઈને પરિવારના લોકો પણ ચોકી ઉઠતા હતા ત્યારે રજનીના પિતાએ જણાવ્યું કે આઠ જુલાઈના રોજ ભેંસને ચરાવવા માટે મોકલી હતી પરંતુ તેમ પાછી આવી જ ન હતી.
અને ભેંસ ખોવાઈ જવાને કારણે રજની એટલી ઉદાસ રહેવા લાગી હતી કે તેણે 20 જુલાઈના રોજ ઘરની અંદર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન જ ટૂંકાવી દીધું હતું. હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે ઝાંસીની મેડિકલ કોલેજમાં તેને લાવવામાં આવી હતી અને જ્યાં સારવાર દરમિયાન તબીબો એ તેને મૃત જાહેર કરી હતી.
રજનીના પિતાએ જણાવ્યું કે ભેંસ તો ગુમ થય જ સાથે સાથે દીકરી રજનીને પણ અમે ગુમાવી દીધી. લોકો ઘરમાં પ્રાણીઓ પાળવાના ખૂબ જ શોખીન હોય છે અને પોતાના ઘરના સભ્યોની જેમ પ્રાણીને રાખતા હોય છે એક અનોખી લાગણી જ પ્રાણી પ્રત્યે માલિકને થતી હોય છે.