અંબાલાલ પટેલે આગાહી જાહેર કરતા કહ્યું, મેઘરાજા આગામી ત્રણ થી ચાર દિવસમાં આ વિસ્તારમાં ભુક્કા બોલાવી નાખે તેવો વરસાદ વરસાવશે…
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી દીધી. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે વરસાદના ધંધા ના વ્યક્ત થઇ રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
અંબાલાલભાઈ પટેલે આગામી ત્રણ થી ચાર દિવસમાં ધોધમાર વરસાદને લઈને આગાહી જાહેર કરી દીધી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં ગાજ વીજ સાથે વરસાદ ફરી વખત રી એન્ટ્રી કરશે.
વરસાદી નવી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી જાહેર કરી દીધી છે જેમાં આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યના જિલ્લા તાલુકાઓમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે ધોધમાર વરસાદની આગાહી જાહેર કરી દીધી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં મેઘરાજા ભુક્કા બોલાવી નાખે તેવા વરસાદ વરસાવી શકે છે. સૌરાષ્ટ્રને કચ્છમાં ઓગસ્ટના બીજા મહિનામાં ખૂબ જ સારો એવો વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.