સમાચાર

બિહારના મુઝફ્ફરપુરમાં પોતાની પત્નીને જીવતી સળગાવવાના પછી સાળા ને ફોન કરીને જણાવ્યું એવું કે…

આજકાલ ઘરેલુ હિંસાના કિસ્સા ખૂબ જ વધી ગયા છે અને તેમાં પતિ પત્ની સાથે કોઈ કારણસર મારપીટ કરે છે. અને તેમાં પણ બિહારના મુસ્તફાપૂરમાં હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે તેમાં કિરણ દેવી નામની એક મહિલા આ ઘરેલુ હિંસાનો શિકાર બની છે. મહિલા તેના સાસરીના લોકો એ જ ભેગા મળીને તેને જીવતી સળગાવી ને તેની હત્યા કરી નાંખી છે અને તથા તેના શરીર ઉપર ઘણા બધા દાઝ્યાના નિશાન પણ જોવા મળ્યા છે આમ તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે દવાખાને લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે તેની જાણ તેના ભાઈને થઈ હતી ત્યારે તેનો ભાઈ તેના મામાના ઘરેથી તેના બહેનના ઘરે આવી ગયો હતો અને આમ તેના ભાઈએ તેના સાળા રાજેશ તથા સસરા રામાનંદન સહિત બીજા વ્યક્તિ ઉપર પણ તેની બહેન ની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર જ્યારે ઘરમાં રસોડું બનાવવા બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો અને તેમાં પણ વધુ વિવાદ થયો ત્યારે તેની બહેનને સળગાવી દેવામાં આવી હતી.

આમ તે સમગ્ર ઝઘડામાં તેની બહેન નો ભોગ લેવામાં આવ્યો હતો પહેલા તેને સળગાવી દેવામાં આવી, ત્યારબાદ અહીયાપુરના SHO વિજયકુમાર પણ તે વખતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેની સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. પરંતુ જે આરોપી હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા છે. મૃતકના ભાઈ સમજી તે કહ્યું હતું કે તેનો સાળો બીજા રાજ્યમાં રહે છે અને ત્યાં મજૂરીનું કામ કરતો હતો અને તેની બહેનને બે બાળકો છે.

આરોપીઓ ઘણા વર્ષોથી તેની બહેનને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા અને ત્રાસ આપતા હતા આમ તેની બહેનને પોતાના ઘરમાં રસોડું બનાવવું હતું પરંતુ તેના સાસરીના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા તેમના ઘરમાં દરરોજ તે બાબતને લઈને ખૂબ જ મોટા મોટા ઝઘડા થતા હતા આમ રવિવારે રાત્રે પણ તેની બહેને તેને ફોન કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે મને ઘર બનાવવા માટે તમે જે વૃક્ષ વાપરો છો તે મને આપો અમારે રસોડું બનાવવું પડશે.

ત્યારે તેને કહ્યું હતું કે હું ખૂબ જ જલદી તેને લઈને આવીશ આમ તેના શાળાએ આજે તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેની બહેનને સળગાવી દીધી છે આમ આટલું કર્યા બાદ જ ફોન બંધ થઈ ગયો હતો ત્યારબાદ તેનો ભાઈ ખૂબ જ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી તેના બહેનના ઘરે જતો રહ્યો હતો ત્યાં તેને જણાવવામાં આવ્યું હતું કે તેની બહેનને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે અને જેવો તેવો હોસ્પિટલમાં પહોંચે તેવું જ તેને જાણવા મળ્યું કે તેના બહેનનું મૃત્યુ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.