સમાચાર

આ અભિનેત્રી બિસ્તર ગરમ કરવાના લે છે 2 કલાકના 2 લાખ રૂપિયા? કોણ છે એ અભિનેત્રી?

બોલીવુડની સિલ્વર સ્ક્રિન હોય કે ટીવી સિરિયલ નો નાનો પડદો વારંવાર અનેક અભિનેત્રીઓ આ રીતે કાંડને લઇને ચર્ચામાં આવતી હોય છે આ વખતે પણ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે એક હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કર્યો છે સ્કેન્ડલની આ વાતનો ઘટસ્ફોટ થયો જુહુની ફાઇવસ્ટાર હોટલમાં, જ્યાંથી ઝડપી પડાઈ એક ઇશા ખાન નામની મહિલા બ્રોકરને, ઇશા ખાન હાઈપ્રોફાઈલ ટીવી એક્ટ્રેસ અને ટોપ મોડલ પૂરી પાડતી હતી.

આવી જ કેટલીક ટોપ મોડલ અને ટીવી એક્ટ્રેસનું નામ પણ આ રેકેટમાં સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બંને યુવતીઓ બે કલાક માટે બે લાખ રૂપિયાનો મોટો ચાર્જ પણ કરતી હતી પોલીસે જ્યારે મહિલા બ્રોકર ઇશા ખાનની પૂછપરછ કરી ત્યારે ઘટસ્ફોટ થયો કે તે આવું આજકાલથી નહીં પણ ઘણા વર્ષોથી આ રીતે રેકેટ ચલાવી રહી હતીઆખરે કેવી રીતે નો થયો પર્દાફાશ ?

ક્રાઈમ બ્રાન્ચને આ હાઇપ્રોફાઇલ રેકેટનો પહેલેથી જાણકારી હતી, જેથી ક્રાઈમ બ્રાન્ચને અધિકારી નકલી ગ્રાહક બની અને તેણે ઇશા ખાનને કોલ કર્યો નકલી ગ્રાહક બનેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ પોતાના એક મિત્રને ટોપ મોડેલ જોઇતી હોવાની વાત કરી જે બાદ મહિલા દલાલ ઈશાએ whatsapp પર કેટલીક મોડલના ફોટો સેન્ડ કર્યા  એમાંથી નકલી ગ્રાહક બનીને અધિકારીએ મોડલને પસંદ કરી પસંદગી પછી ડીલ થઈ બે લાખ રૂપિયા બે કલાક માટે.

બે કલાકમાં બે લાખ રૂપિયાની ડીલ થયા બાદ આખરે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી દેવાયો જે બાદ મહિલા બ્રોકર ઇશા ખાન તે મોડલ અને અભિનેત્રી સાથે હોટેલ પર પહોંચી ગઈ ત્યારે પહેલેથી જ ક્રાઇમ બ્રાન્ચની સજ્જ ટીમે મહિલા બ્રોકર ઈશા ખાન અને બંન્ને અભિનેત્રીઓને ઝડપી પાડી આ બે લાખ રૂપિયાની ડીલમાંથી ઇશા ખાન પોતાના માટે 50 હજાર રૂપિયાનું કમિશન લેતી હતી

આખરે શા માટે અભિનેત્રીઓ સંડોવાઇ ? હવે આવે છે આ આખીયે સ્ટોરીનું એક એવું વરવું પાસું જે આ પહેલા ક્યારેય નથી આવ્યું અભિનેત્રીઓ આ કાંડમાં સંડોવાઇ તેનું કારણ છે લોકડાઉન આ અભિનેત્રી અને મોડલનું કામ લોકડાઉનના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું તેઓ માટે જીવન ગુજારવું પણ મુશ્કેલ બન્યું હતું જેથી તેઓ પોતાનું બદન વેચવા માટે મજબૂર બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *