ધન્ય છે મહેશભાઈ સવાણીને… સુરતમાં બે મહિનાની બાળકી માટે મહેશભાઈ સવાણીએ લીધો તાબડતોબ મોટો નિર્ણય, ખુદ સરકાર પાસે કરી નાખી આ માંગણી…
સુરતના મોટા ઉદ્યોગપતિ હજારો દીકરીઓના પિતા એવા મહેશભાઈ સવાણી ને અત્યારે ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય છે તેને ઓળખતું નહીં હોય, હજારો દીકરીઓના પાલક પિતા તરીકે મહેશભાઈ સવાણી નું નામ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તે વિદેશમાં પણ પ્રખ્યાત બન્યું છે અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણી કેટલી અનાથ પિતા વગરની દીકરીઓના લગ્ન પાલક પિતા બનીને કરાવ્યા છે આ ઉપરાંત સમાજમાં અનેક સેવાકીય કામો કરી અને દેશનું નામ રોશન કર્યું છે.
થોડા સમય પહેલા જ મહેશભાઈ સવાણી sony tv indian idol માં પણ જોવા મળ્યા હતા જ્યાં તેમના રાષ્ટ્રીય સ્તરે તેમના વખાણ થયા હતા. જ્યાં તેમના સેવાકીય કાર્યોને લઈને તેમને બિરદાવવામાં પણ આવ્યા હતા. સમગ્ર દેશે આ સેવાકીય કાર્યની ખૂબ જ પ્રશંસા પણ કરી હતી ત્યારે હાલના દિવસોમાં પણ મહેશભાઈ સવાણીએ આવું જ એક કાર્ય કર્યું છે જેને કારણે ફરી વખત ગુજરાતની જનતાએ ભરપેટ વખાણ કર્યા છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સુરત શહેરના થોડા દિવસ પહેલા જ અડાજણ વિસ્તારમાં આવેલા કેબલ બ્રિજ પાસેથી એક દંપતીએ બે મહિનાથી માસુમ બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા. જ્યાં માસુમ બાળકી ઉપર રાહદારીઓની નજર પડતા તેમણે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં આની જાણકારી આપી હતી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બાળકીને તરત તો તરત જ એનઆઈસીયુ હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને દેખરેખ રાખવા માટે જણાવ્યું હતું.
જોકે બાદમાં પોલીસ અધિકારી તરતો તરત જ છેલ્લા કેટલાક દિવસોના તે કેબલ બ્રિજ પાસેથી સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા અને જ્યાં નજર ચડ્યું હતું કે એક પતિ પત્ની બાળકને તરછોડી અને ત્યાંથી ફરાર થઈ ગયું હતું જેના આધારે અત્યારે પોલીસ સ્ટેશનમાં તપાસ પણ હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર ઘટનાની જાણકારી હજારો દીકરીના પાલક પિતાને થતા જ તેણે તાત્કાલિક જ દેવાયેલી બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ ટાવર દત્તક લેવાનું નિર્ણય કર્યો હતો અને બધી જ તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
જ્યાં મહેશભાઈ સવાણીએ ખુદ પોતે વધુમાં જણાવ્યું હતું કે મેં સરકાર પાસેથી મંજૂરી લેવા માટે અને બાળકને તક લેવા માટેની બધી જ તૈયારી શરૂ કરી દીધી છે આ બાળકને તેના માતા-પિતા મળે તો પણ તેને સોંપવામાં ન આવે અને તેના બદલામાં પીપી સવાણી ગ્રુપ અને અમને બાળકીને સોંપવામાં આવે છે એના કારણે અમે તેનું ભરણપોષણ કરી શકે અને તેની સેવા કરી શકે. આ વાત સાંભળતા જ ફરી વખત મહેશભાઈ સવાણી ગુજરાતીઓના ફરી વખત ભીલ જીતી લીધા હતા મહેશભાઈ સવાણી ના અત્યારે ચારે તરફ ભરપૂર વખાણ પણ થઈ રહ્યા છે.