સમાચાર

બનાસકાંઠામાં પાણી એટલું ભરાયું કે રિક્ષા વાળા પણ જતા અચકાયા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ પર ખુબ જ ખરાબ સ્થિતિ ઊભી થતી હોય છે. ત્યાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો અને લોકો તંગ પામી ગયા છે. જે ખુબ જ ખરાબ બાબત છે. તેમ કહેવું ખોટુ નથી. જોકે સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં તેનો કોઈ હાલ કરવાંમાં આવ્યો નથી હવે ત્યાંના લોકો આંદોલન કરીને આ બાબતે કંઈપણ કરવાનું વિચારી રહ્યા છે. જેનાથી તેનો ઉકેલ આવી શકે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલા અનેક જાહેર માર્ગો એટલે કે રસ્તાઓ ખુબ જ ખરાબ સ્થિતિ માં જોવા મળી રહ્યા છે. અને ત્યાંથી ચાલવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. જો કે સરકાર દ્વારા નવીન માર્ગો બનાવવા તેમજ માર્ગનું રીનોવેશન કરવા અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતા પણ તંત્ર દ્વારા કોઇ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જે ખુબ જ ખરાબ બાબત છે. તેમ કહેવું ખોટુ નથી. ત્યારે શહેરના ગણેશપુરા વિસ્તારનો જાહેર માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી બિસમાર હાલતમાં છે. તો આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી પણ રોડ પર નીકળતા વરસાદ વગર ચોમાસા જેવી સ્થિતિ બની ગઈ હતી. જેને લઇ ત્યાંના દરેક લોકો ખુબ જ ખરાબ સ્થિતિ નો સામનો કરી રહ્યા છે. 

અને તમને જણાવી દઈએ કે સ્થાનિકો દ્વારા વિસ્તારની સમસ્યાને લઇ અવાર નવાર તંત્રને કહેવામાં આવ્યું હતું. પરંતુ તંત્રનું કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકો અને ત્યાંના લોકો ખુબ જ ગભરાઇ ગયા હતા. ત્યાંના લોકો સાથે મળી પાલિકા પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકાને કહેવામાં પણ આવ્યું છે. જો આવનારા 7 દિવસમાં આનું નિરાકરણ નહિ કરવામાં આવે તો.

આવે તો આંદોલન કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. જે ખુબ જ મોટી વાત છે. તમે કહેવુ ખોટું નથી.અને લોકો એ ત્યાંના તંત્રને રજુઆત કરી સાત દિવસનું અલ્ટિમેટમ પાઠવી આંદોલનની વાત કહી દીધી છે. ત્યારે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે પછી ત્યાંના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તે જોવા જેવું રહેશે. આટલી મોટી વાત પહોચી ગઈ છે. તેના પરથી આપને કહી શ્કીએ કે આ કેશ ખુબ જ મોટો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *