બંગાળની ખાડી માં અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી જાહેર…

રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને તેના કારણે રાજ્યમાં કેટલાક દિવસોથી મેઘરાજા વિરામ લીધો છે. આગામી પાંચ છ ઓગસ્ટ માં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. હળવા થી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

કોલાવેધરના હવામાન વિભાગ પ્રમાણે 7 ઓગસ્ટ થી લઈને 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારે અધિકારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. આ તારીખ વચ્ચે અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

બંગાળની ખાડીમાંથી આ ત્રણ અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત તરફ આવશે અને કેટલાક વિસ્તારોમાં આની અસર સીધી જ જોવા મળી શકે છે. કોલાવેધર દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ 8 ઓગસ્ટ થી લઈને 12 ઓગસ્ટ સુધી આવી શકે તેવી શક્યતા છે.

વધુ જાણવા મળતી માહિતી મુજબ પાંચ ઓગસ્ટ થી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળની ખાડી માંથી બનતું આ લો પ્રેશરને કારણે 8 ઓગસ્ટ થી લઈને આગળના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે.

બંગાળની ખાડીમાંથી બીજી વરસાદી સિસ્ટમ 11 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધીમાં આવી શકે તેવી શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આની અસર બતાવી શકે તેવી શક્યતા છે જેના કારણે 13 ઓગસ્ટ થી લઈને 15 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

તમને જણાવી દે તો રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ 4 ઓગસ્ટ થી ચાલુ થઈ શકે છે અને રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સામાન્ય વરસાદથી મેઘરાજા ફરી એક વખત રી એન્ટ્રી કરી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.