બોલિવૂડ

બોલ્ડ ડ્રેસમાં એકતા કપૂરના કિલર અદાએ ધૂમ મચાવી…

બોલિવૂડની જાણીતી નિર્માતા એકતા કપૂર તેની ફિલ્મ જ્યુડિશિયલનું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન એકતા કપૂરનો  લૂક જોવા મળ્યો છે. એકતા કપૂરનો  વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એકતા કપૂર  બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેના ચાહકોનો આ  લૂક ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. એકતા કપૂરના મેકઅપની વાત કરીએ તો એકતા કપૂરે બ્લેક કલરના ડ્રેસ સાથે ન્યૂડ મેક અપ કર્યું છે.

એકતા કપૂર ન્યૂડ મેકઅપમાં ખૂબસુરત લાગી રહી છે. તેના ચાહકોનો આ સુંદર દેખાવ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. એકતા કપૂરે પહેલા પણ અનેક વાર પોતાના  લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. એકતાનો  લૂક સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એકતા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મોટે ભાગે, તે ઇન્ટરનેટ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના ચાહકોને તેનો અને બોલ્ડ અવતાર ખૂબ ગમ્યો. એકતા કપૂરનો ઇન્સ્ટાગ્રામ તેના સુંદર ફોટા અને વીડિયોથી ભરેલો છે. એકતા કપૂરના કામ વિશે વાત કરવામાં આવે તો એકતા કપૂરની ફિલ્મો અને સિરિયલો સુપરહિટ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

એકતા કપૂર અવારનવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. ટીવી એક્ટ્રેસ અનિતા એકતાની ખાસ મિત્ર છે. અનિતા હંમેશાં એકતાની સુપરહિટ સીરિયલમાં કેટલીક ભૂમિકા કરતી જોવા મળે છે. અનિતા એકતા કપૂરે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. આટલું જ નહીં, એકતા કપૂરે અનિતાને પણ તેની ફિલ્મમાં કાસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

અનિતાએ ભલે મોટા પડદે બતાવ્યું ન હોય, પરંતુ અનિતા ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી છે. એકતા કપૂર ભારતીય ટીવી અને ફિલ્મોની નિર્માતા છે. તેઓ તેમની પ્રોડક્શન કંપની બાલાજી ટેલિફિલ્મ્સના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ ડિરેક્ટર છે. તેમને ૨૦૧૨ માં એશિયાના સમાજ સશક્તિકરણ એવોર્ડ-ફ્રીડમ થ્રૂ એજ્યુકેશન ઓફ એશિયાથી નવાજવામાં આવ્યા છે. એકતાનો જન્મ મુંબઇમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તેમના પિતાનું નામ જીતેન્દ્ર છે, જે તેમના સમયના પ્રખ્યાત અભિનેતા હતા. તેની માતાનું નામ શોભા કપૂર છે. તુષાર કપૂર નામનો તેનો એક નાનો ભાઈ પણ છે અને તે બોલિવૂડની ફિલ્મોનો અભિનેતા પણ છે. કપૂરે સ્કૂલનું શિક્ષણ બોમ્બે સ્કોટિશ સ્કૂલ, મહીમથી કર્યું હતું. આ પછી, તેમણે મીઠીબાઈ કોલેજમાં કોલેજનો અભ્યાસ કર્યો.

૨૦૧૦ અને ૨૦૧૪ ની વચ્ચે તેણે પોતાનો લવ અને ધોખા, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ, શોર ઇન ધ સિટી, રાગિની એમએમએસ, ક્યા સુપર કૂલ હૈ હમ, ધ ડર્ટી પિક્ચર, એક થી ડાયન, શૂટઆઉટ એટ વડાલા, લૂટેરા, વન્સ અપોન એ ટાઈમ એ ટાઇમ ઇન મુંબઈ દોબારા , કુકુ માથુર કી ઝંડ હો ગયી, રાગિની એમએમએસ ૨, શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, મિલન ટોકીઝ, મેં તેરા હીરો જેવી ફિલ્મ્સ માટે કામ કર્યું હતું.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *