લેખ

ગોવીંદા આ હિરોઈન સાથે હોટેલ રૂમમાં એવી હાલતમાં પકડાયો હતો કે મીડિયાએ પણ…

એક સમય એવો હતો કે જ્યારે બોલીવુંડમાં ગોવીંદાએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. પરંતુ તેજ સમયે મીડિયાએ એક હિરોઈન સાથે હોટલના રૂમમાં ગોવીંદાને પકડી પાડ્યો હતો. અને તે અભિનેત્રીના પ્રેમમાં પણ પાગલ થઈ ગયો હતો. 90ના દાયકામાં ગોવીંદા ઘણોઝ પ્રખ્યાત હતો અને તે સમયે તેણે ડેવીડ ધવન સાથે મળીને ઘણી સારી એવી હિટ ફિલ્મો આપી હતી.

આપને ખ્યાલ ન હોય તો ડાયરેક્ટરો મોટા ભાગે રાની મુખર્જી સાથે અને ગોવીંદા સાથે મળીને ફિલ્મ બનાવા માંગતા હાત.અ ને તે સમયે રીયલ લાઈફમાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. અને બંને એકબીજાના ખુબજ નજીક આવી ગયા હતા. જોકે તે સમયે ગોવીંદા પહેલાથી પરિણીત હતા. તેમ છતા તેના પ્રેમમાં તેઓ એટલા પાગલ હતા કે તા માટે બધુંજ છોડવા પણ તૈયાર હતા.

બને જણા એક વખત હોટલમાં પકડાયા હતા. અને જ્યારે આ વાતની ગોવીંદાની પત્નીને ખબર પડી ત્યારે તેનું ઘર તુટવાનું હતું. કારણકે મીડિયા આ વાત લીક થઈ ગઈ હતી. અને આજ કારણે તેમનું કરીયર અ લગ્ન જીવન પણ સમાપ્ત થવાને આરે હતું. ખાસ કરીને તેમની પત્ની તેનાથી ખુબજ નારાજ થઈ ગઈ હતી. અને તે બાળકોને લઈને જતી રહેવાની હતી.

જોકે ગોવીંદા અને રાની એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. તે વાતથી કોઈ અજાણતો નથી . રાની તેની સાથે લગ્ન કરવા પણ માંગત હતી. પરંતુ ગોવીંદા પહેલાથી પરિણીત હતી. તે કારણે તે લગ્ન ન કરી શકી. સાથેજ ગોવીંદાની પત્નીએ પણ રાનીને ધમકાવી હતી. જેથી બંને જણાએ સમજી વીચારીને તેમના સંબંધોનો અંત લાવ્યો હતો.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *