બોલિવૂડ

કરીના આ હીરો સાથે બેડ પર હોટ સીન કરવા માટે દારૂ પીધો અને પછી તો તેની સાથે કર્યું હતું એવું કે…

પ્રખ્યાત અભિનેત્રી કરીના આઝે પણ લાખો યુવકોના દિલ પર રાજ કરે છે. અને તમે ઘણી  ફિલ્મોમાં તમે કરીનાના બોલ્ડ સીન પણ જોયા હશે. અને ઘણી ફિલ્મોમાં કરીનાએ બેડરૂમ સીન પણ આપ્યા છે. જોકે લગ્ન બાદ તેણે બોલ્ડ સીન આપવાનું ઘણું ઓછું કરી દીધું જોકે આપને જણાવી દઈએ કે જ્યારે પણ કરીનાને કોઈ હીરો સાથે ઈન્ટીમેટ સીન આપવાનો હોય છે. ત્યારે તે હંમેશા ખચાકાતી હોય છે.

મધુર ભંડારકરની ફિલ્મ હિરોઈનમાં કરીનાએ તમામ પ્રકારની બોલ્ડ સીન આપ્યા બતા. અને આ ફિલ્મમાં તેને અર્જુન રામપાલ સાથે બોલ્ડ સીન આપવાના હતા. જોકે તે સમયે પણ કરીના ખુબ ડરી ગઈ હતી. અને આ સીન માટે મધુર ભંડારકરે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જોકે આસપાસના ક્રાઉડને જોઈને કરીના બોલ્ડ સીન કરવા માટે ખચકાઈ રહી હતી.અને તેના માટે તેણે એક રસ્તો અપનાવ્યો હતો.

જેમાં તેણે વિચાર્યું સીન ગમે તેવો હોય પરંતુ તે રીયલ લાગવો જોઈએ. અને આજ વીચારને ધ્યાનમાં રાખીને તેણે દારૂ પીધો હતો. જોકે દારૂતેણે એટલા માટે પીધો હતો કારણકે તે ફિલ્મમાં બોલ્ડ સીન આપી શકે..જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે કરીના સીગરેટ પણ પીવે છે. અને આ સીન કરવા માટે તેણે સીગરેટ પણ પીધી હતી. આ દ્રશ્યો જોઈને મધુર ભંડારકર સહિત અર્જુન રામપલ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

જોકે બાદમાં જ્યારે નશામાં ધુત થઈને કરીનાએ શૂંટીંગ શરૂ કર્યું અને બોલ્ડ સીન આપવાના જ્યારે શરૂ કર્યા ત્યારે મધુર ભંડારકરને પણ એકપણ રીટેક લેવાની જરૂર નહોતી પડી. જોકે જે સમયે કરીનાએ શૂંટીંગ કર્યું ત્યારે તેના સેફ અલી ખાન સાથે ટૂંક સમયમાંજ લગ્ન થવાના હતા. અને સીન માટ તેણે ના પાડી હતી. પરંતું બાદમાં મધર ભંડારકરે તેને શોટ માટે ફોર્સ કર્યો હતો. અને ડાયરેક્ટરના કહેવા પર તે માની હતી…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *