બોલિવૂડ

બોલીવુંડની આ હોટ હિરોઈનને વિજય માલ્યા પોતાની પુત્રીની જેમ રાખે છે…નામ સાંભળીને તમને હેરાન રહી જશો

કિંગફિશરના માલિક વિજય માલિયાને આજે કોણ નથી ઓળખતું કે જેઓ દેશ છોડીને ભાગી ગયા છે. અને તેના પાછળનું કારણ છે કે તેમના માથે કરોડો રૂપિયાનું દેવું છે.અને તેઓ તેટલું દેવું ભરપાઈ કરવા માટે સક્ષમ નથી જેના કારણે તેઓ દેશ છોડીને ભાગી ગયા. વિજય માલિયા પહેલાથી રંગની મીજાજી હતા. અને તેઓ પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ઘણાજ પ્રખ્યાત હતા.

એક સમય એવો પણ હતો કે તેમની તુલના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કરવામાં આવતી હતી. અને તે સમયે તેઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આપને જાણીને નવાઈ લાગશે કે બોલીવુંડની હોટ હિરોઈન સમીરા રેડ્ડીને વિજય માલીયા પોતાનીજ પુત્રી માને છે. અને તેમણે સમીરા રેડ્ડીનું તેના લગ્ન સમયે કન્યાદાન પણ કર્યું હતું. અને ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

વિજય માલ્યાની અંગત જીંદગી વીશએ વાત કરીએ તો તેમણે 1986માં લગ્ન કર્યા હતા. અને તે સમયે તેમણે સમીરા ત્યાબજી સાથે લગ્ન કર્યા હતા. સમીરા તે સમયે એયર ઈન્ડિયામાં એર હોસ્ટેજ હતી. અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારબાદ તેમણએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને એક પુત્ર થયો જેનું નામ તેમણે સિદ્ધાર્થ રાખ્યું હતું. જોકે થોડાકજ સમયમાં અમુક મતભેદોને કારણે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

મહત્વનું છે કે વિજય માલિકા પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. જેમા તેણે કિંગફીશર બ્રાન્ડને પ્રસ્થાપીત કરી હતી. જોકે બાદમાં તેમણે કિંગફિશર એર લાઈન્સની શરૂઆત કરી. તેમા તેમણે અવનવી તરકીબો અજમાવી હતી. પરંતુ તેમની એર લાઈન્સ કંપની ખોટમાં ગઈ અને તેઓ દેવામાં ડૂબી ગયા હતા. જેથી તેમને દેશ છોડીને ભાગી ગયા…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *