ફરજ અર્થે પોતાનો જીવ ત્યજી દેનાર કિરણસિંહ, મૃત્યુ ના સમાચાર સંભાળતા પરિવારના લોકો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા, આખી ઘટના વાંચીને તમારી આંખમાં પણ પાણી આવી જશો

કિરણભાઈ બાળપણમાં ખૂબ જ ગરીબી જોઈ હતી ખેત મજૂરી કરીને પોતે ભણવા જતા હતા કોલેજના સમયમાં આણંદની બજારમાં હાથ રૂમાલ મોજા વેચીને ફેરિ કાઢતા. બાદમાં ડેરીમાં પણ નોકરી કરીને પોતે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ડેરીમાં આઈસ્ક્રીમ પેક કરતા અને તેમનું એક જ સપનું હતું કે આર્મીમાં જવું પરંતુ તે વખતે તેમની થોડી હાઈટ નાની પડતા આર્મીમાં જોઈન્ટ ન થઈ શક્યા અને પોલીસ વિભાગમાં જોડાઈ ગયા હતા.

10 માં 12 માં ભણતા ત્યારે કિરણભાઈ આર્મી જવાની તૈયારી માં લાગી પડ્યા હતા કિરણભાઈ ની પત્ની નું સાત વર્ષ પહેલા મૃત્યુ થયું હતું તેમને બે બાળક છે અને આ એક અકસ્માતે આખા પરિવારને અત્યારે કરી નાખ્યો છે. બે દિવસ અગાઉ બોરસદ પાસે પોતાની સેવા નિભાવતા મૃત્યુ પામેલા કિરણસિંહ નાનાભાઈ ધર્મરાજસિંહ સાથે પોતાની આપવી હતી જણાવી હતી તો ચાલો જાણીએ આખો શું હતો બનાવો અને શું બની હતી ઘટના.

આણંદ જિલ્લાના બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ એવા કરણસિંહ બુધવારની મોડી રાત્રે આણંદ ચોકડી નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને એ વખતે જ રાત્રે 1:00 વાગે આજુબાજુ શંકાસ્પદ ટ્રેલર સામેથી આવજો દેખાતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ટ્રેલર ઉભું ન રહેતા તેમણે પોતાની પ્રાઈવેટ કારમાં તેનો પીશો કરવાનો ચાલુ કરી દીધો હતો.

બાદમાં વહેરગામ નજીક આવેલા અશોક પાર્ક પાસે સર્વિસ રોડ પર ગાડી ઉભી કરી હતી પરંતુ ટ્રક ડ્રાઇવરે ગાડીથી તેમની ટક્કર મારતા ઈજા ના કારણે કિરણસિંહ 11 કલાક પછી તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનામાં ફરાર ડ્રાઇવર માલિક સાથે પોલીસ સ્ટેશન હાજર થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ આ સેવાભાવી પોલીસ જવાન કરણસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર સહિત આખું ગામ તૂટી પડ્યો હતો અને શોકનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર પોલીસ વિભાગમાં પણ એક શોખની લાગણી છવાઈ ગઈ હતી.

એ રાત્રે કરણસિંહ ની નાઈટ શિફ્ટ થઈ હતી અને તે વખતે તેમની સાથે એક હોમગાર્ડ પણ હતો તેમની નોકરી આણંદ ચોકડી ખાતે હતી ત્યારે ભાદ્રણ તરફથી રાજસ્થાન પાસેનું એક ટ્રેલર ટ્રક સામેથી આવી રહ્યું હતું અને ત્યારે ટ્રેલર ટ્રકની પાછળ એક બોક્સ જેવું કંઈક બનાવેલું હતું જેમાં કોઈ વસ્તુ મૂકેલી હતી આથી કરણસિંહને શંકાસ્પદ લાગ્યું એટલે તેમણે ગાડી ઉભી રાખવા માટે ઈશારો કર્યો પરંતુ ટ્રક ડ્રાઇવર એ ગાડી ઉભી રાખ્યા વગર સ્પીડ વધારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

અને બાદમાં કરણસિંહ પોતાની કાર લઈને તેનો પીછો કર્યો હતો ત્યારે પી.આઈ બીઆર ગોહિલ સાહેબે આગળ જણાવ્યું કે કરણસિંહ બહાર નીકળવા જાય એ પહેલા જ ડ્રાઇવરે ગાડી તેમની કાર સાથે અથડાવી દીધી હતી દરરોજની બહાર પગ રાખ્યો તો આખો પગ છૂંદાઈ ગયો હતો અને તેથી તેઓ આગળ જઈને પડ્યા આ સમગ્ર ઘટના જોઈને ટ્રક ચાલક ક્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો અને બાદમાં અન્ય કર્મચારીઓ કરણસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ બ્લડિંગ ખૂબ જ વધી થઈ જવાને હોવાને કારણે તે બચી શક્યા નહીં.

Leave a Reply

Your email address will not be published.