આવો વરસાદતો ક્યારે નહિ પડ્યો હોય, આ વિસ્તારમાં તો 11 ઇંચ વરસાદ સાથે 1 વ્યક્તિનું મૃત્યુ, 11 પશુના મોત…

જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી થઈ રહી હતી ત્યાં અત્યારે ભારે વરસાદ અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો હાલ વાત કરીએ આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લામાં ગુરૂવારની રાત્રે જ વરસાદે ધબ્ડાસાટિ બોલાવી દીધી હતી.

તમને જણાવી દેતો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અત્યારે નોંધાયો હતો જો બોરસદ જિલ્લાની વાત કરીએ તો તોફાની સાથે ખાલી ચાર કલાકમાં જ જિલ્લામાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અને યાર વરસાદને કારણે લોકોને ઘણો પરેશાની નો સામનો કરવો પડ્યો છે ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણીના ઘરકાવ થયા હતા જેમાં 11 જેટલા પશુઓના મોત પણ થયા.

જ્યારે બોરસદમાં ભારતીય અધિકારે વરસાદ પડવાને કારણે એક વ્યક્તિનો મૃત્યુ પણ થઈ ચૂક્યું છે કસારી ગામના નિવાસી કૃણાલ ઉર્ફે સંજુ લાલભાઈ પટેલ જે તળાવમાં સ્લીપ થતા તેમનું મૃત્યુ થયું છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદમાં મેઘરાજા મોડી રાત્રે મન મૂકીને વરસ્યા હતા.

બોરસદ જિલ્લામાં ક્યારે ના જોવા મળતા દ્રશ્યો જોવા મળ્યા હતા બોરસદ જિલ્લામાં માત્ર ચાર કલાકમાં જ મેઘરાજાએ 11 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. જ્યાં જોઈએ ત્યાં બસ પાણી જ પાણી જ થઈ રહ્યું હતું આ મેઘરાજાની કહેરને કારણે શેરીઓ માં પાણી ભરાયા હતા અને વેચાણ વાર વિસ્તારોમાં તો ગોઠણ સુધી પાણીઓ નો ગરકાવ થઈ ગયો હતો.

આણંદ જિલ્લામાં બપોરે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જે બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને મોડી રાત્રે તો વીજળીના કડાકા ભડાકાઓ પણ સંભળાઈ રહ્યા હતા જો આવજો દક્ષિણ ગુજરાતમાં વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ જળબંબાકાર જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં પણ અંદાજે સાતેક ઇંચ જેટલો વરસાદ ગઈ રાત્રે વરસ્યો હતો જેમાં કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે સુરત વિસ્તારમાં પણ મોડે રાત્રી જ વીજળીના કડાકા ભડાકા અને વાદળો ગરજવાના ચાલુ થઈ ગયા હતા અને બાદમાં આખી રાત વરસાદ વરસ્યો હતો.

તો ચાલો તમને જણાવી દઈએ કે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જો બોરસદ ની વાત કરીએ તો 282 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે આણંદમાં 28મી.મી વરસાદ ઉમરેઠમાં 21 મીમી વરસાદ આંકલાઓમાં 78 મીની વરસાદ નોંધાયો છે જ્યારે ખંભાત તાલુકામાં 26 તારા પૂરમાં 42 પેટલાદમાં 42 સોજીત્રામાં 64 મીમી વરસાદ ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published.