લેખ

FB ફ્રેન્ડ યુવતી સાથે બિઝનેસમેન પોતાના ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો ને દરવાજો ખખડ્યો….

વિરમગામના એક વેપારીને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. કારણકે તેણે જે યુવતી સાથે મિત્રતા કેળવી હતી તેજ યુવતીએ તેને હનીટ્રેપનો શિકાર બનાવ્યો છે. અને આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. અને બીજી તરફ તમામ આરોપીઓ વેપારી સાથે તોડપાણી કરીને ફરાર થઈ ગયા છે.

બનાવની જો વિગતવાર વાત કરીએ તો વિરમગામમાં રહેતા વેપારીની 6 મહિના પહેલા ફેસબુક પર એક યુવતી સાથે મિત્રતા થઈ હતી.અને ગત મહિને તે યુવતી વેપારીના ફલેટ પર આવી હતી. તે સમયે બંને પોતાની મરજીથી સમાગમ કરી રહ્યા હતા. અને તેજ સમયે ઘરનો દરવાજો ખખડાવીને 4 યુવકો અંદર ઘુસ્યા હતા.

બાદમાં તે યુવકોએ વેપારીને ઢોરમાર માર્યો હતો. જેથી વેપારી અધમુવો થઈ ગયો. સાથેજ બીજી તરફ યુવતીએ પણ તેનો વીડિયો બનાવી લીધો હતો. અને તેણે તે વીડિયો તેના સાથીદારોને આપી દીધો. અને તેમણે વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ ગભાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓ વેપારીને પોતાની વાનમાં બેસાડીને હાઈ-વે પર લઈ ગયા હતા.

વેપારીને વાનમાં બેસાડીને હાઈ વે લઈ જઈને આરોપીઓએ વેપારી પાસેથી તોડપાણી કર્યો. જેમા તેમણે વેપારી પાસેથી 2 લાખ અને 45 હજાર રૂપિયાનો તોડપાણી કર્યો. અને બાદમાં તેને ત્યાજ હાઈવે પર માર મારીને અધમુવો કરીને છોડી દીધો હતો. આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પણ વેપારીની ફરિયાદને આધારે એક યુવતી સહિત 5 આરોપીઓની શોધખોળ આરંભી છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
તમારી એક લાઇક અમારા માટે મોટું પ્રોત્સાહન છે.  ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *