લેખ

બ્યુટીપાર્લરમાં કામ કરતી મહિલાને હોટલમાં બોલાવીને યુવકે કર્યું એવું કે જાણીને ચોકી જશો

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મ હવે એખ ચિંતાનો વિષય બન્યા છે. પહેલાતો ગામડાઓમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી હતી. પરંતુ હવે તો શહેરોમાં પણ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. અને હવે ફરી વાર સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેના કારણે ડાયમંડસીટીમાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટના સુરતના વિસ્તારમાં સામે આવી છે. જ્યા એક યુવતી પોતાનો બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી હતી. અને તે દુષ્કર્મનો ભોગ બની છે. આરોપીએ પહેલાથી પ્લાનીંગ સાથે યુવતીને પોતાની નો શિકાર બનાવાનું નક્કી કર્યું હતું. અને તેની પ્લાનીંગ મુજબજ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

કતારગામમાં રહેતી યુવતી બ્યુટીપાર્લરમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. અને તેજ સમયે આરોપીની ભરી નજર યુતી પર પડી હતી. ભોગ બનનાર યુવતીને આરોપીએ મોબાઈલ પર કોન્ટેક્ટ કર્યો હતો. અને તેને ડુમસની એક હોટલમાં બોલાવી હતી. જ્યા તેણે પહેલાથી યુવતી સાથે દુષ્કર્મની યોજના બનાવીને રાખી હતી.

યુવતી આરોપીએ આપેલા સમય પર હોટેલમાં તેને મલવા ગઈ હતી. અને બાદમાં આરોપીએ તેની પાસેથી 4 લાખ જેટલી રકમ પડવી લીધી. ત્યારબાદ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેને તેણે યુવતીને પોતાની શિકાર બનાવી હતી. આરોપીને એમ હતું કે યુવતી કોઈને કશુંજ કહેશે નહી પરંતુ યુવતીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને પીડિતાની ફરીયાદ નોંધીને પોલીસે પણ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *