કાર અકસ્માતમાં સેના જવાન સાથે પત્નીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો, એક નો એક દીકરાએ ગુમાવી માતાપિતાની છત્રછાયા

દેશમાં કોરોનાકાળ દરમિયાન અકસ્માતમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયો હતો ત્યારે સૂટ બાદ હવે ફરી વખત રોડ અકસ્માત વિઘટનાઓ સતત અને સતત વધી રહી છે ક્યારેક હવામાન ચાલકની નજીવો ભૂલને કારણે કમોતે મોત થાય છે ત્યારે કોક બીજાને ભૂલને કારણે જીવનું જોખમ રહેતો હોય છે ત્યારે આવી જે ઘટના હાલ અત્યારે રાજસ્થાનના નીમરાના સ્થળ પાસેથી સામે આવી છે જ્યાં આર્મી ઓફિસર તેની પત્ની સાથે કારમાં જઈ રહ્યા હતા અને ત્યારે જ અચાનક થયું એવું કે બને ત્યાં ને ત્યાં જ દર્દનાક મૃત્યુ થયા.

આ સમગ્ર ઘટના નિમણાના પોલીસ સ્ટેશનના વિસ્તારની બહેરો કુંડ રોડ પાસેની આ સમગ્ર ઘટના છે જાણવા મળતી માહિતી મુજબ બુધવારના રોજ ઉપર બે વાગ્યા આસપાસ એ SUV કાર અને સેન્ટ્રલ એકેડેમી સિનિયર સેકન્ડરી ની સ્કૂલ બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને તેમાં SUV કાર ફંગોળ આવી ગઈ હતી. અને સ્કૂલ બસ અને આ કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે કારની અંદર સવાર આર્મી ઓફિસર અને તેની પત્ની ત્યાં એક કલાક સુધી કાર ફસાઈ રહી હતી.

અને બાદમાં ગમે તેમ કરીને ગાડીનું બોનેટ તોડીને લોકોએ બંને દંપતિઓને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ત્યારે સારવાર દરમિયાન મૃત ઘોષિત કર્યા હતા આ બંને દંપતિ ના લગ્ન ફેબ્રુઆરીના રોજ થયા હતા CSD કેન્ટીન માં ખરીદી કરીને થઈ રહ્યા હતા ત્યાં જ રસ્તામાં આ ગંભીર અકસ્માત બન્યો હતો આ સમગ્ર મામલો રાજસ્થાનના અલવર નો છે.

આકારમાં સવાર દંપતિ બંને મંથન પોલીસ સ્ટેશન વિસ્તારના નાનક વાસના રહેવાસી હતા જેમાં 22 વર્ષે અજય યાદવ અને તેની પત્ની સોનમ ઉર્ફે શાલુ અલવર જે પોતે 21 વર્ષની છે બંને દંપતિઓ બહેરોમાં CSD કેન્ટીનમાં ખરીદી કરીને ત્યાંથી આવી રહ્યા હતા અને ત્યાં જ રસ્તામાં આ સમગ્ર ઘટના બની હતી.

સ્કૂલ બસ અને SUV કાર વચ્ચે એટલે જોરદાર ટક્કર થઈ કે બસ એ દીવાલ તોડી નાખી ને નજીકના મકાનની અંદર ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં બધી પત્ની બંને કારની અંદર જ ફસાઈ રહ્યા હતા આસપાસના લોકો એ કાર પાસે આવીને બંનેને બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ સફળ ન થયા અને બાદમાં કારના બોનેટ હટાવીને બંને દંપતિઓને બહાર કાઢવામાં આવ્યા.

હા આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેની ઇજાગરાત હાલતમાં જ બહેરોર સીએચીસી માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોઓએ અજયને મૃત ઘોષિત કર્યો હતો અને પત્ની સોનમ ની હાલત વધુ નાજુક થતા તેને બહેરોરની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કેમ આ સમગ્ર ઘટનામાં ફક્ત બે લોકોના મૃત્યુ થયા હતા પરંતુ 20 બાળકોના જીવ બચી ગયા હતા સ્કૂલ એકેડમી ની બસમાં ડ્રાઇવર મુરારી યાદવ 20 બાળકોથી આખી ભરેલી બસ છોડીને ત્યાંથી ભાગી ગયો હતો તે માહિતી મુજબ માંજરી ગામનો રહેવાસી છે બસ ડ્રાઇવર અને 20 બાળકો જેમાંથી કોઈને પણ બીજા પહોંચી નથી આ બસ ડ્રાઈવર બાળકોને સ્કૂલમાંથી લઈને બહેરોર રોડ થી બધાના ગામે મુકવા જઈ રહ્યો હતો.

પોલીસ કર્મચારી પ્રેમ પ્રકાશ એ વધુ માહિતી આપતા જણાવ્યું કે અજય 2019 માં સેનામાં ભરતી થઈ હતી અને પોતે હાલ જમ્મુ કાશ્મીરમાં 21 કાઉન્સિલ યુનિટમાં કોન્સ્ટેબલની પોસ્ટમાં તૈનાત હતો અને અજયના લગ્ન 25 ફેબ્રુઆરી 2022 ના રોજ મજરા નિવાસી સોનમ સાથે થયા હતા અને તેમનો એક પુત્ર પણ હતો. લગ્ન પછી અજય ફક્ત બીજીવાર રજા પર આવ્યો હતો તમને જણાવી દઈએ કે અજય ના પિતા પવન કુમાર પણ સેનામાં આજ યુનિટમાં સુબેદાર પદ પર તૈનાત હતા જ્યારે અજયની પત્ની સોનમના પિતા BSF માય ઇસ્પેક્ટર ના પદ પર તૈનાત હતા.

Leave a Reply

Your email address will not be published.