મહિલાને ઘરેથી ઉપાડીને કારમાં બેસાડી અને બાદમાં પરાણે દારૂ પીવડાવીને મહિલાનો કરી નાખ્યો એવો હાલ કે મહિલા સીધી જ દવાખાને દોડતી થઈ…

જૂનાગઢમાં અત્યારે ખૂબ જ શોખ આવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકેલી મહિલાને જોઈને બે શખ્સોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે અને મહિલા ને કારમાં બેસાડીને તેની સાથે કરી નાખ્યું એવું કે બિચારી મહિલા સીધી જ હોસ્પિટલ દોડતી થઈ ગઈ તો ચાલો જાણીએ આ શું હતી આખી સમગ્ર ઘટના અને ક્યારે બની.

આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર જૂનાગઢના વંથલી પંથકમાં 18 વર્ષીય મહિલા એ કાનો ઉર્ફે હિતેન્દ્ર જોશી અને તેના સાથે મિત્ર હિમાંશુ પાસેથી 7000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ 7000 રૂપિયા વસૂલવા માટે કાનો અને હિમાંશુ બંને મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મધ્યરાત્રી જ મહિલા ના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો.

ઉઘરાણી કરવા બંને શકશો અડધી રાત્રે બૂમાબૂમ કરીને મહિલાને ધમકાવી રહ્યા હતા ત્યારે મહિલાએ સોસાયટીમાં પોતાની આબરૂ જળવાઈ રહે તે માટે કારમાં બેસીને શાંતિથી વાત કરીએ તેમ કહીને બંનેને શાંત પાડ્યા તેને બાદમાં આ બંને શખ્સોએ કારમાં સવાર થઈને આ મહિલાને વડાલી રોડ તરફ લઈ ગયા હતા.

અને તે જ દિવસે કાના ઉર્ફે હિતેન્દ્ર જોશી નો જન્મદિવસ હતો અને તે લોકો સાથે દારૂ પણ લાવ્યા હતા અને દારૂની મેહફીલ માણવા બંને સક્ષોએ દારૂ પીધો અને બાદમાં બળજબરીપૂર્વક મહિલાને પણ દારૂ પીવડાવ્યું હતું ત્યારબાદ બંને શક્ષોએ મહિલાને પીખી નાખી હતી અને ફક્ત દુષ્કર્મ જ આચાર્ય એવું નહીં પરંતુ કારમાં તેને ખૂબ જ માર મારવામાં આવી હતી અને ધમકાવી પણ હતી જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાની ઈજા પહોંચવાથી મહિલા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર ખાતે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસ કર્મચારીઓને કરી હતી અને પોલીસ અધિકારીએ મહિલાના નિવેદન પ્રમાણે બંને સક્ષોને ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.