બોલિવૂડ

સુરતના જ્વેલરે રણબીર આલિયાને લગ્નની ભેટ રૂપે આપ્યો ગોલ્ડ પ્લેટેડ બુકે, આખો ચોકસી પરિવાર ફેન છે

જેની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. એટલે કે આલિયા રણબીરના લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. બહુ જલદી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે આલિયા રણવીર ના ચાહકો તેમના લગ્નના ફોટા અને વીડિયોની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત લગ્નની ભેટ રૂપે કંઈ ને કંઈ મોકલી […]

બોલિવૂડ

આલિયાના હાથમાં લાગી રણબીર કપૂરના નામની મહેંદી, સંગીત સાથે શરૂ થઈ શેરેમની

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. હવે તેમની ધીરજનો અંત આવ્યો છે અને આલિયાના હાથમાં રણબીર કપૂરના નામની મહેંદી લાગી ગઈ છે. સંગીત સાથે આ સેરેમની શરૂઆત થઈ ગઈ છે. કરણ જોહર થી માંડીને કરીના કપૂર સુધીના સ્ટાર્સ ત્યાં પહોંચ્યા છે. પૂજા કર્યા બાદ લગ્નની રસ્મો શરૂ થઈ […]

બોલિવૂડ સમાચાર

તોરબાઝના ડિરેક્ટર ગિરીશ મલિકના 18 વર્ષ ના દીકરાએ દારૂના નશામાં પાંચમા માળેથી પડતું મુક્યું

તમને જણાવી દઈએ કે 18 માર્ચ, ધુળેટીના દિવસે બોલિવૂડ ફિલ્મ ‘તોરબાઝ’ના ડિરેક્ટર ગિરીશ મલિકના 18 વર્ષ ના દીકરા મનનનું મુંબઈના અંધેરી માં આવેલા ઓબેરોય સ્પ્રિંગ્સ બિલ્ડિંગના પાંચમા માળેથી પડી જતા મોત થયું છે તેવું સામે આવી રહ્યું છે. અને આગળ વાત કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે તેમને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેમનું […]

બોલિવૂડ

અભિનેત્રી દિશા પરમાર ફોટોગ્રાફર્સને પોઝ આપી રહી હતી અને અચાનક ચીસો પાડવા લાગી અને બાદમાં…

જ્યારે પણ સેલેબ્સ ઘરની બહાર નીકળે છે ત્યારે ફોટોગ્રાફર્સ તેમની આસપાસ જોવા મળે છે. તેનો લુક ટોક ઓફ ધ ટાઉન છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ દિશા પરમાર જોવા મળી હતી. જો કે, ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે દિશા પરમાર અચાનક ડરી ગઈ અને પોતાની કાર તરફ દોડી ગઈ. દિશા પરમાર તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળી હતી. […]

બોલિવૂડ સમાચાર

એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ પર સલમાન ખાન ને આવ્યો ગુસ્સો -વિડિયો થયો વાયરલ

સલમાન ખાન ‘દબંગ ટૂર’ પરથી પરત ફર્યો છે. દુબઈથી મુંબઈ પરત ફરતી વખતે સલમાન ખાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો. એરપોર્ટ પર ફોટોગ્રાફરોએ નજીકથી સલમાનનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. જો કે સલમાનને ફોટોગ્રાફર્સની આ હરકતો પસંદ નથી આવી. તેણે માસ્ક પહેર્યું હોવા છતાં તેનો ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સલમાન […]

બોલિવૂડ

હિજાદ વિવાદમાં અભિનેત્રી કંગના ની એન્ટ્રી કહ્યું એવું કે હવે તો…

કંગના રનૌત પહેલા જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી હતી કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પ્રતિક્રિયા આપી કર્ણાટકની એક કોલેજમાં શરૂ થયેલો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો.. કર્ણાટકની ઉડુપી જુનિયર કોલેજમાં હિજાબને લઈને વિવાદ વધી રહ્યો છે. આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં તમામ રાજનેતાઓ આ અંગે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, […]

બોલિવૂડ

આખરે અર્જુન મલાઈકાના લગ્ન પર EX.પતિએ તોડ્યું મૌન, કહ્યું મને પણ…

મલાઈકા અરોરાના છૂટાછેડા પછી તેણે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો હાથ પકડ્યો છે. બંનેના આ સંબંધ પર ઘણા લોકોએ આંગળીઓ ઉઠાવી, પરંતુ તેમના પ્રેમે દરેક નફરતનો સ્વીકાર કર્યો. હવે ફેન્સ મલાઈકા અને અર્જુનના લગ્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું થયું જ્યારે મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાનને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અરબાઝ […]

બોલિવૂડ

આ હિરોઈન તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હતી અચાનક જ પહોચી સીસી હોસ્પીટલમાં…

માણસો પ્રેમમાં દિવાના થઈ તેને શું શું કરી નાખે છે તેની તેમને પણ ખબર રહેતી નથી. પરંતુ આ અભિનેત્રીએ તો એટલી હદ વટાવી નાખી કે તેને તેના બોયફ્રેન્ડ ને એવી વિનંતી કરી કે પછી તેના બોયફ્રેન્ડને હોટલના રૂમમાંથી સીધો હોસ્પિટલ જવું પડ્યું. તમે આ વાતને કદાચ માનશો નહીં પરંતુ આ વાત એકદમ સત્ય જે અભિનેત્રીઓ […]

બોલિવૂડ

‘છોટી દીપિકા’ના વીડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો, રણવીર સિંહ પણ થઇ ગયો ફેન

આ દિવસોમાં ‘છોટી દીપિકા’નો એક વીડિયો ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં યુવતી ફિલ્મ ‘રામ લીલા’ના ડાયલોગ પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળે છે. આ વીડિયો રણવીર સિંહે પોતે શેર કર્યો છે. અને ખૂબ વખાણ કર્યા. દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી કરી […]

બોલિવૂડ

મુનમુન દત્તાએ ધરપકડ થવા પર તોડ્યું મૌન, કહ્યું મને પોલીસ…

મશહુર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની એક્ટ્રેસ મુનમુન દત્તા આ દિવસે મુશ્કેલીમાં છે અત્યારે જ ખબર આવ્યા અનુસાર પોલીસે તેને વિરાસતમાં લીધી છે પરંતુ ચાર કલાક પછી તેમને છોડી દેવામાં આવ્યા છે પરંતુ હવે આ મામલાનો ફાઇનલ જવાબ આવી ગયો છે. નાના પડદા પર પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા […]