હેલ્થ

ચા સાથે સિગારેટ ક્યારેય પણ ન પીવો, બની શકો છો જીવલેણ કેન્સરનો શિકાર…

એવા ઘણા લોકો છે જે તણાવ ઓછો કરવા ચા સાથે સિગારેટ પીવે છે. જો તમે પણ તણાવ ઘટાડવા માટે આ કરો છો, તો તે તમારા શરીર ને બગાડશે. કારણ કે તેનાથી ખતરનાક રોગ થઈ શકે છે. આજના સમયમાં, ખાસ કરીને યુવાનો ચા સાથે ધૂમ્રપાન કરવાના શોખીન છે. યુવાનોમાં ચા સાથે ધૂમ્રપાન કરવાનું વલણ વધી રહ્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ચા સાથે સિગારેટ પીનારા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે તે જીવલેણ કેન્સરને પ્રોત્સાહન આપે છે. એક રિપોર્ટ અનુસાર ચા સાથે સિગારેટ પીવાથી જીવલેણ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.

ચા અને ધુમ્રપાનના કારણે, શરીરમાં ઝેરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. આનાથી કેન્સર થવાનું જોખમ ખૂબ વધી જાય છે. જો તમે ચા સાથે સિગારેટ પીતા હોવ તો તમારે તરત જ તેને છોડી દેવું જોઈએ. સવારે ભૂલથી પણ ચા સાથે ધૂમ્રપાન ન કરવું જોઈએ. ચા આપણા દેશમાં સૌથી લોકપ્રિય પીણાંમાંનું એક છે. કેટલાક લોકોને ચા વિના સવાર પડતી નથી. સવારે ચા પીવી યોગ્ય છે, પરંતુ ચા સાથે સિગારેટનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. લોકો ચા પીવા ની સાથે અથવા ચા પિધા બાદ આવી ચીજોનું સેવન કરે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બરાબર છે.

આ કરવાથી તમારા શરીર પર ઘણી ખરાબ અસર પડે છે. તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. મોટા ભાગના લોકોને ચા પીવાનું પસંદ છે. કેટલાક ને જાગીને તરત જ ચા જોઈએ અને કેટલાકને દિવસમાં ઘણી વખત ચા પીવા જોઈએ છીએ. તમને ચાનો સ્ટોલ દરેક ખૂણા પર જોવા મળશે અને ત્યાં ઘણા લોકો પણ હશે જેઓ ચા પીતા હશે. ઘણા લોકો એવા છે જેઓ દિવસમાં ૧૦-૧૦ વખત ચા પીતા હોય છે, પરંતુ આટલા પ્રમાણમાં ચા પીવાથી તેમના શરીર પર શું અસર પડે છે તેનો તેમને ખ્યાલ હોતો નથી. ઘણા લોકો એવા છે જે ચાની સાથે સિગારેટ પીવાનું પસંદ કરે છે. આ એક ખરાબ ટેવ છે.

આવા લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. જો તમે પણ આ કરો તો તમને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચા સાથે સિગારેટ પીવાથી કેન્સર થવાની સંભાવનાઓ વધી જાય છે. એવું પણ કહી શકાય કે કેન્સર થવાની સંભાવનામાં ૩૦ ટકાનો વધારો થાય છે. તેથી, આમ કરવાનું હંમેશા ટાળવું જોઈએ. આની પાછલ કારણ છે કે ચામાં ઘણા ઝેર રહેલા છે, જે ખૂબ જોખમી છે. તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. તેથી, ચા સાથે સિગારેટનું સેવન ક્યારેય કરવું નહિ.

એક સંશોધનમાં, એવું કહેવામાં આવ્યું છે કે ગ્રીન ટી અને ધૂમ્રપાન કરવાથી લોકોમાં ચિંતા ઓછી થાય છે કારણ કે તે ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટર્સમાં દખલ કરે છે. તેમાં જોવા મળતો એલ-થેનાઇન નામનું એમિનો એસિડ અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે. એલ-થેનાઇન મેમરી, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી શરીરના ચયાપચયને વધારે મજબુત બનાવે છે અને ચરબી ઘટાડે છે, જેના કારણે તમારા વજનમાં ઘટાડો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *