હેલ્થ

ચમચી દ્વારા તમને ખ્યાલ આવશે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે… વાંચો જાણવા જેવી માહિતી

આપણા શરીરનું આપણે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. અને અત્યારે તો કોરોના કાળ બનીને લોકો પર તૂટી પડ્યો છે. જેથી એ વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. કે આપણા શરીરમાં રોગ સામે લડવા માટે પૂરતી શક્તિ છે કે નથી. સાથેજ એ વાતનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે. કે તમારું શરીર પૂરી રીતે સ્વસ્થ છે કે નથી..ત્યારે આજે અમે એક એવી રીત કહીશું કે ચમચી દ્વારા તમને ખ્યાલ આવી જશે કે તમારું શરીર મજબૂત છે કે નથી…

જો ચમચી દ્રારા તમે તમારું સ્વાસ્થ્ય ચકાસવા માગો છો. તો સૌથી પહેલા તો એક ચમચીને તમારી જીભ પર ધીમે ધીમે ઘસો અને ત્યા સુધી ઘસો કે જ્યા સુધી તમારી લાળ ચમચી પર ના લાગે. અને આટલું કામ કર્યા પછી તે ચમચીમાં તમે લાળ કાઢી છે. તે ચમની એક સાફ પ્લાસ્ટીકની થેલીમાં મૂકી દો. અને બાદામાં તે થેલી તેમજ ચમચીને લાઈટ પાસે મુકી દો..

આટલું કર્યા બાદ તમે તે ચમચીને એક સ્વાર સ્મેલ કરો. અને જો તેમાથી મીઠી સ્મેલ આવે તો સમજી જજો કે તમને ડાયાબીટીઝ છે. અને જો આવું થાય તો તમારે વહેલા તેટલા પહેલા ડૉક્ટરને મળવું જોઈએ.એ સીવાય જો ચમચ પર સફેદ રંગ લાગેલો તમને જોવા મળે તો સમજી જજો કે તમારા શરીરમાં કોઈ વસ્તુંનું ઈન્ફેકશન લાગ્યું છે. અને તેનાજ કારણે ત્યા સફેદ કલર જામી ગયો છે.

આ સીવાય જો ચમચી પર નારંગી કલર લાગેલો જોવા મળે તો તમે સમજી જજો કે તમને કીડનીને સબંધી કોઈ બીમારી છે. અ જો પીળા કલરનો રંગ જો તમારી ચમચી પર લાગેલો તમને જોવા મળે તો સમજી જજો કે તમને થાઈરોઈડની સમસ્યા છે. અને જો તે રંગ થોડોક કાળાશ પડતો તમને જોવા મળે તો સમજી જજો કે તમારા શરીરમાં લોહીની ઉણપની છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *