દેશમાં અત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. દેશના ખેડૂતો એ અત્યારે વાવણી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.
દેશમાં સૌથી પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી કેરળમાં જોવા મળી હતી 1 જૂને જ કેરળમાં વરસાદ પડવા લાગ્યો હતો અને આના આધારે હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે12 થી 13 તારીખ આજુબાજુ રાજ્યમાં કાળા વાદળો બંધાતા ને ચાલુ થઇ જશે અને મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે.
તો બીજી તરફ આસામ મેઘાલય મેં વાત કરીએ તો ત્યાં ત્યારે મુશળધાર જોરદાર વરસાદ પડી રહ્યો છે અને ત્યાં તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદને લઈને પણ જાહેર કરી દીધું છે ત્યાંના નિષ્ણાંતો અનુસાર અસમ મેઘાલયમાં આગામી ચાર દિવસ ભારતથી ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરી છે જેથી બધી જગ્યાએ રેડ પણ આપી દીધું છે.
૧૪ જુનથી લઈ લે 18 જૂન સુધી રેટ આપવામાં આવ્યું છે અને લોકોને ચેતવણી રૂપે સાવધાન પણ કરવામાં આવ્યા છે imd એ જણાવ્યું કે અન્ય રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા વધારે છે. દેશના ઉપર ના ભાગો ની વાત કરીએ તો હરિયાણા પંજાબ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં મેઘરાજા 16 અને 17 જૂન વચ્ચે વરસી શકે છે.
IMD issues ‘Red alert’ for rainfall at most places in Assam & Meghalaya on 15th July & 16th July pic.twitter.com/jQXaFgLTcy
— ANI (@ANI) June 14, 2022
દિલ્હી અને ઉત્તર પ્રદેશના આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો ત્યાં 16 અને 17 જૂન થી લોકોને ગરમીમાંથી છુટકારો મેળવી શકાય છે રજા સારો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે. Imd આગળ જણાવ્યું કે આગામી ૪થી ૫ દિવસોમાં મેઘાલય સિક્કિમ પશ્ચિમ બંગાળ આ સહિત અસમમાં ભારતીય અતિભારે વરસાદ પડવા ની આગાહી જાહેર કરી છે.