ચાર યુવકો જાહેરમાં જ કોઈની બીક રાખ્યા વગર દારૂ પાર્ટી કરી… પોલીસ એક્શન મોડ માં આવીને એક યુવકને ઝડપી પાડ્યો…

રાજ્યમાં અત્યારે લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ રાજકોટમાંથી એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાર યુવકો દારૂની મહેફિલ ની મોજ માણી રહ્યા હોય તે વિડીયો ઉતારીને અત્યાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં મચી ગયો છે કે આખરે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ આ દારૂ આવે છે ક્યાંથી થોડા દિવસ પહેલા હજી મામલો સમાપ્ત નથી થયો તે પહેલા જ રાજકોટના આ વિડીયો સામે આવ્યો છે.

આ વિડીયો જોવો છે પોલીસ અધિકારીઓને મળતા જ પોલીસે કડક કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી હતી અને આ વીડિયોની તપાસ કરીને એક યુવકને ઝડપી પણ પાડ્યો છે જાણવા મળતી માહિતી મુજબ આ વીડિયોમાં એક નાના બાળકનો જન્મ દિવસ હોવાને કારણે આ દારૂડિયાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાવ્યું છે.

બે દિવસ પહેલા જસદણમાં જાહેરમાં જ દારૂ પાર્ટી નો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકોટના જસદણના ચાર યુવકો દારૂ પીધા અને ડાન્સ કરીને એકબીજા ઉપર ઢોળધાર નજરે પડ્યા હતા વિડીયો વાયરલ થતાં તરત જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને રાજકોટ પોલીસ વડા તરફથી કડકમાં કડક તપાસ કરવાનો આદેશ પણ આવ્યા હતા.

આ વિડીયો જેવો જ સામે આવ્યો એટલે તરત તો તરત જ જસદણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તપાસ ચાલુ કરવી હતી અને વીડિયોમાં દેખાતા ચાર લોકો પૈકી એક યુવકને ઝડપી પણ પાડવામાં આવ્યો છે. આયુ ઓકે જસદણ પોલીસને જણાવ્યું હતું કે નાના બાળકને જન્મ દિવસ ની ઉજવણી કરતી વખતે આ પાર્ટી કરી હતી.

જસદણ પોલીસે આ વીડિયોમાં દેખાતા ચાર યુવકો માંથી મનોજ સોલંકી નામના યુવકને હાલ અત્યારે ઝડપી પાડ્યો છે અને તેને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે બીજા ત્રણ યુવકોની તપાસ કરી રહી છે હાલ તે ત્રણેય યુવકો ફરાર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *