છેલ્લા એક જ અઠવાડિયામાં સીંગતેલના ભાવમાં ત્રીજીવાર ભાવ વધારો, આ વખતે ભાવ વધારો એટલો મોટો થયો કે જાણીને તમે પણ ચોકી ઉઠજો, આ વખતે ભાવ વધારો થઈ ને ચાર ડિજિટમાં પર પહોંચી ગયો…

ઓગસ્ટ મહિનો સિંગતેલ માટે ખૂબ જ ભારે સાબિત થઈ રહ્યો છે આ એક જ મહિનામાં કેટલી વાર ભાવમાં વધારો થયો છે અને છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રીજી વાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે સીંગતેલના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે જેના કારણે અત્યારે ગૃહણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે.

સીંગતેલના એક ડબ્બા ના ભાવ જાણીને તમે પણ ચોથી જશો અને કહેશો આની કરતા તો સોનુ સસ્તું ખાદ્ય તેલમાં વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને અત્યારે ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સીડ્સ એસોસિએશન અત્યારે મેદાનમાં આવી ગયું છે અને એસોસિએશનના પ્રમુખ સમીર શાહે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતા રમણને વધતા જતા તેલના ભાવ અંગે પત્ર લખી નાખ્યો.

ખાદ્ય તેલ પદાર્થોમાં વધતા જતા ભાવને પાછળ જવાબદાર અત્યારે કેન્દ્ર સરકાર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાદ્ય તેલ ઉદ્યોગોને ઈમ્પોર્ટ એક્સપોર્ટ આપવાની માંગ પણ કરી છે બીજી તરફ ડીટેલ માર્કેટમાં પણ ખાદ્ય તેલ પદાર્થમાં ભાવ સતત અને સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી વાર પાઉં વધારો જોવા મળ્યો છે.

એક સપ્તાહથી ડબા દીઠ 125 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે ત્યારે અત્યારે સિંગતેલનો એક ડબ્બો 300 ને પહોંચી ગયો છે તેલના વધતા જતા ભાવને કારણે અત્યારે સમગ્ર ગુજરાત ભડકે બળી રહ્યું છે વેપારીઓનું તો કેવું એવું પણ છે કે સિંગતેલના વધતા જતા પાવને ધ્યાનમાં રાખીને અત્યારે સાઈડના તેલ કપાસિયા તેલ પામોલીન તેલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.