છત્રી અને રેઇનકોટ સાથે જ રાખજો આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ… Gujarat Trend Team, August 6, 2022 રાજ્યમાં એક બ્રેક બાદ ફરી પાછું મેક સવારી આવી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહીઓ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ મેઘો મન મૂકીને વરસી શકે તેવી શક્યતા છે જ્યારે બે દિવસ તો ભારેથી અતિ ભારે વરસાદ મેઘરાજા વરસાવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ઓગસ્ટ 9 અને 10 ઓગસ્ટ ના રોજ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોશય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગાહી જાહેર કરાય છે આ ઉપરાંત રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા સહિત પ્રતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ વખતે ભારે વરસાદ ની આગાહી જાહેર કરાઈ છે પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાતા આની અસર સીધી જ રાજ્યમાં જોવા મળી છે તરફ પસાર થશે જેના કારણે અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે રાજ્યમાં અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની વાત કરીએ તો 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. લેખ