લેખ

છોકરીની જીદ સામે પરિવાર મુસ્લિમ સાથે લગ્ન કરવા રાજી થઈ ગયો હતો. પછી એક મહાત્મા આવ્યા અને આખું મન બદલી નાખ્યું

દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. સોશિયલ મીડિયાના પણ બે સ્વરૂપ છે. તેની સકારાત્મક અસરો પણ જોવા મળે છે. જ્યારે ક્યારેક આપણને તેની આડ અસરો પણ જોવા મળે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધર્મ પરિવર્તન અને લવ જેહાદનો મુદ્દો ખૂબ જ ગરમ છે. આવું જ કંઈક કર્ણાટકના મેંગલુરુમાં જોવા મળ્યું હતું. તમારે પણ આ ઘટના એક્વાર અવશ્ય જોવી જોઈએ. તમને પહેલી વાર વાચ્યા બાદ તમને તેના પર વિશ્વાસ નહિ આવે પરંતું તે એકદમ સત્ય ઘટના છે. વાસ્તવમાં એક હિંદુ ડોક્ટર છોકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની હતી. પરિવારના સભ્યો પણ દીકરીની જીદ સામે લાચાર બની ગયા.

પરંતુ પછી કંઈક એવું બન્યું કે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. ચાલો જાણીએ કે છોકરીનું દિલ કેવી રીતે બદલાઈ ગયું હતું. મેંગલુરુની આ છોકરી માત્ર એક મુસ્લિમ છોકરાના પ્રેમમાં જ પડી ન હતી. પરંતુ તેણે તેના પરિવારના સભ્યોને મનાવી લીધા હતા. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ તે પછી કંઈક એવું બન્યું કે છોકરીના મનમાંથી લગ્નનો વિચાર નીકળી ગયો. હા આ એકદમ સત્ય વાત છે. તમને જણાવી દઈએ કે આવું સત્ય માં બનેલું છે. તમને એના પર વિશ્વાસ નહિ આવે કે આવું પણ થઈ શકે છે.

હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નનું કાર્ડ પણ છપાય ગયું હતું અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું હતું. એક હિંદુ છોકરીના મુસ્લિમ છોકરા સાથે લગ્નના સમાચાર સ્થાનિક હિંદુ સંત વજ્રદેહી મહારાજના ધ્યાનમાં આવતાં જ તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. તે પોતે તે છોકરીના ઘરે પહોંચ્યો અને તેને હિંદુ ધર્મ વિશે સમજાવા લાગ્યા હતા. જ્યારે તે છોકરીએ સંતના મુખેથી હિંદુ ધર્મની મહાનતા સાંભળી, ત્યારે તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જે ખુબ જ મોટી વાત છે. તેમ કહેવું ખોટું નથી. છોકરીને પણ તેના કૃત્ય પર પસ્તાવો થયો. અને તેને પણ તેના પર વિશ્વાસ ન આવ્યો કે મારાથી આવું મોટુ કૃત્ય કેમ થઈ ગયું. પરંતું તેને તેના પર પસ્તાવો થાય તેના પહેલા તેને સુધારી દીધું હતું. જે ખુબ જ સારી વાત છે.

હિંદુ ધર્મનો પાઠ ભણાવ્યા બાદ સંત મહાત્માએ પોતાની સાથે લાવેલા પાણીથી યુવતીને આચમન કરાવ્યું અને તેનું મન પણ શુદ્ધ કર્યું. તેનાથી તે છોકરી પર ખુબ જ સારી અસર જોવા મળી તેમ કહેવુ ખોટું નથી. જ્યારે આવો મામલો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે લોકોએ સંત વજ્રદેહી મહારાજના જોરદાર વખાણ કર્યા. લોકોએ એમ પણ કહ્યું કે જો બીજા કેટલાક સંતો પણ આ જ રીતે કામ કરવા લાગે તો દેશમાંથી લવ-જેહાદ ખતમ થઈ શકે છે. અને લોકો પોતાના ધર્મ પર વધુ ને વધુ વફાદાર થઈ શકે છે. જે એકદમ સાચી વાત પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *