ચોમાસુ વિદાયલે તે પહેલા હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી ત્રણ દિવસ મેઘરાજા આ વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખશે, ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી…

રાજ્યમાં ફરી એક વખત અત્યારે વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદની આગાહી અત્યારે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જવા કે રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી જવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે બીજી તરફ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ જવા વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે છોટાઉદેપુર અને પંચમહાલમાં વરસાદી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને કારણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તેવી શક્યતા છે બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું કે 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આ સિઝન સમાપ્ત થઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવન વિભાગ એ અત્યારે સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ ની આગાહી જાહેર કરી છે.

જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા વરસી શકે તેવી શક્યતા છે અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને બીજી બાજુ વાત કરીએ તો આ સીઝનનો 101% વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં નોંધાયો છે જ્યાં 155 ટકા વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published.