ચોરીની સજા મોત હોય? ટ્રક-ડ્રાઈવ ચોરી કરતા પકડાણો તો માર્યો એટલો ઠોર માર કે સીધો જ મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા નજીક નંદેસરી જીઆઇડીસી માં 40 વર્ષ એ ટ્રક ડ્રાઇવર ને પાનોલી ઇન્ટર મિદિયેત કંપનીમાંથી 5000 ના ભંગારની ચોરી કરતા ટ્રક ડ્રાઈવર નેમ કંપનીના સિક્યુરિટી જવાનો સહિત ચાર વ્યક્તિઓ ઝડપીને ખૂબ જ ઢોર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા ડ્રાઇવરનું હોસ્પિટલમાં ટૂંકી સાર્વ દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બનાવો નંદેસરી પોલીસે ટ્રક ડ્રાઇવર ને માર માર ત્રણ સિક્યુરિટી જવાન શહીદ ચાર લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પરિવારને પણ….

સમગ્ર માહિતી વિગતવાર વાત કરીએ તો નંદેસરી પોલીસ સ્ટેશનમાં પીઆઇ કરમુર જણાવ્યું હતું કેમ નંદેશરી ખાતે આવેલા ગુરુકુપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં 40 વર્ષ નો બલચિન્દર રંધવા જે પોતે નંદેસરી ગામનો રહેવાસી છે અને ગાયત્રી દૂધ ડેરી પાસે ડ્રાઇવર તરીકેની નોકરી કરે છે જે 6 જુલાઈના રોજ સાંજે ત્યાંથી ઇન્ટરમીડીયેટ પ્રાઇવેટ કંપનીમાં ગયો હતો અને કમ્પાઉન્ડમાં પડેલી એસએસ ની જૂની પાઇપો સહિત 5000 ની કિંમત નો ભંગાર ચોરી કરીને ટ્રેલરમાં મૂકીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

આ દરમિયાન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા યુવક તેને જોઈ ગયો હતો અને 13 દરમિયાન ત્રણ સિક્યુરિટી ગાડ સહિત ચાર વ્યક્તિઓએ ટ્રક ડ્રાઇવર બલજીન્દર ને ખૂબ જ ઢોર માર્યો હતો સિક્યુરિટી ગાડે આ ટ્રક ડ્રાઈવર નો પીછો કરીને દશરથ ગામ પાસે અને ઝડપી પાડ્યો હતો અને બાદમાં તેને ખૂબ જ ઢોર માર્યો હતો લાકડીઓ અને ફડાકા મારી મારીને બલચંદ્રસિંહ ને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી અને તેને સાવ મરજીવો કરી નાખ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ પત્ની પરમજિત કોર અને પરિવારજનો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ ગયા હતા બીજી બાજુ આ બનાવ નંદેસરી પોલીસ પથકમાં જાણ થતા ચોરી કરનાર ટ્રક ડ્રાઇવરની ફરિયાદ નોંધ અને તેને ઉપર જીવલેણ માર માર ચાર વ્યક્તિ ઉપર ગુનો દાખલ કર્યો છે.

મહેન્દ્ર ફેમ મહેશ વાલજીભાઈ ચૌહાણ સાથે હિમેશ સિંહ ધીરેનસિંહ જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે પરંતુ તે અહીં નોકરી કરે છે જયવીર સિંહ સુખવીર સિંહ ચૌહાણ અને મહેશ સોમજીભાઈ ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ સિક્યુરિટી ગાડ એટલો ઢોર માર માર્યો હતો કેમ બલવિન્દરસિંહ ને ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *