ગુજરાતમાં CNG ના ભાવ ભડકે બળિયા, અદાણી એ CNGના ભાવમાં કર્યો એટલો વધારો કેમ જાણીને તમે પણ ચોકી ઉઠશો…

ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં જ ગૃહિણીઓને બજેટમાં ખૂબ જ મોટો ફટકો પડ્યો છે સર્વપ્રથમ પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો બાદમાં હવે સીએનજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિરજોવા મળ્યા છે જેમાં કોઈ પણ જાતનો ઉત્તર ચડાવો જોવા મળ્યો નથી ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો નોંધાયો છે.

ગુજરાતમાં અત્યારે અદાણીએ ફરી એક વખત સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો છે. સીએનજી ના ભાવ જેમ 83.90 રૂપિયા હતા તેને વધારીને આજ સવારે અદાણી સીએનજીએ 85.89 કરી નાખ્યા. સીએનજી ગેસ માં અત્યારે 1.99 નો ભાવ વધારો જોવા મળ્યો છે. એટલે કે બે રૂપિયાનો ભાવ વધારો હાલ અત્યારે સીએનજી માં કરવામાં આવ્યો છે.

આ ભાવ આજથી જ ભાવ અમલમાં થઈ જશે જેથી સમગ્ર નાગરિકોને ખિસ્સા ઉપર બોઝ પણ વધશે તમને જુનો ભાવ જણાવ્યો હતો 83.90 રૂપિયા હતા જે વધીને 85.89 રૂપિયા થઈ ગયા. દેશમાં સતત વધતી જતી મોંઘવારી નો માર્ગ સંતાની કમર તોડી રહી છે.

પેટ્રોલ ડીઝલ સીએનજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ શાકભાજી દૂધ સહિત ખાવા પીવાની વસ્તુમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ નાગરિકોની આવકમાં સામાન્ય વધારો જોવા મળે છે તેના કારણે મોંઘવારીનો માર મધ્યમ વર્ગ અને ગરબ વર્ગના લોકોને સહન કરવો પડી રહ્યો છે.

હાલમાં અત્યારે જરૂરિયાતની બધી જ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે અદાણી ગેસ એ પણ ભાવ વધારો ઝીંક્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ સો રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.